હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું વીએચપીના કાર્યકારોએ ચક્કામ સર્જ્યો

Posted 2 years ago with 58 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું વીએચપીના કાર્યકારોએ ચક્કામ સર્જ્યો
1/1

આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું વીએચપીના કાર્યકારોએ ચક્કામ સર્જ્યો

રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યાં શક્તિસિંહ ગોહીલ, હિંમતસિંહ પટેલ, અમિત ચાવડા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

'ડરો નહિ અને ડરાવો નહિ' ના સાથે આખો દેશ રાહુલજી અને કોંગ્રેસ સાથે જોડાશે: અમિત ચાવડા

આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

રાહુલ ગાંધી તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના હતા.

રાહુલ ગાંધીના આગમન પહેલાં જ વીચપી અને બજરંગના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા સાથે દેખાવો શરૂ કરી દીધો હતો. અને આ સાથે અમદાવાદના પાલડી વિસ્તારોમાં વીએચપીના કાર્યકારોએ ચક્કામ સર્જ્યો છે. 

પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લીધા હોવાથી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળી શકશે નહી. 

પરંતુ કોંગ્રેસની લીગલ સાબરમતી જેલ પહોંચી ગઇ છે કાર્યકર્તાઓને મળ્વા માટે મુલાકાતનો સમય માંગ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું કોંગ્રેસ કાર્યકરોને મળવા માટે જેલમાં પણ જઇશ. અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી તાજેતરમાં સંસદમાં પણ કહ્યું હતું કે હવે અમે ગુજરાતમાં જીતીશું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.