હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

માળીયા હાટીના તાલુકાના નવા વાદરવડ ગામે દુધાળા ઢોર પર પડી વીજળી . ખેડૂત પરિવારની આજીવિકા છીનવાઈ ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેર

Posted 2 years ago with 705 views

Story by રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-- જૂનાગઢ | 2 mins read

સમાચાર સારાંશ: વરસાદ નવા વાદરવડ ગામના ખેડૂત માટે અભિશાપ સાબિત થયો

માળીયા હાટીના તાલુકાના નવા વાદરવડ ગામે દુધાળા ઢોર પર પડી વીજળી . ખેડૂત પરિવારની આજીવિકા છીનવાઈ  ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેર
1/1

માળીયા હાટીના તાલુકાના નવા વાદરવડ ગામે દુધાળા ઢોર પર પડી વીજળી . ખેડૂત પરિવારની આજીવિકા છીનવાઈ  

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં બપોર બાદ વીજળીના ચમકારા અને કાડાકા સાથે વરસાદ પડ્યો

જ્યારે વરસાદની સાથે વીજળીના ચમકારા પણ વધુ હોવાથી માળીયા હાટીના તાલુકામાં વીજળી પડવાના પણ સમાચાર સામે આવ્યા

જેમાં માળીયા તાલુકા ના નવા વાદરવડ ગામે વીજળી પડતા અબોલ પશુઓએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે 

જ્યારે ધ્રાબાવડ ગીર ગામે ખેડૂતના ઘર પર વીજળી પડવાની ઘટના બની છે 

માળીયા હાટીના તાલુકાના નવા વાદરવડ ગામે અવકાશી વીજળી પડતા ત્રણ ભેંસ અને એક ગાયના મૃત્યુ થવા પામ્યા છે 

ત્યારે ખેડૂતના વહાલસોયા પશુઓ કે જે એમની આજીવિકા અને પરિવાર ને દૂધ પૂરું પાડનાર પશુઓ ગુમાવતા પરિવારમાં શોક જોવા મળ્યો હતો 

વાદરવડ ગામ ના ખેડૂત મોકાભાઈ પાલા ભાઈ કેશોદા ના અબોલ પશુઓ છે જે ખેડૂત ને ગુમાવવાનો વારો આવ્યો છે

જો આ પશુઓની વાત કરીએ તો તેમની કિંમત લાખો રૂપિયામાં થાય છે ત્યારે ખેડૂતો માટે આશાનું કિરણ બનતો આ વરસાદ નવા વાદરવડ ગામના ખેડૂત માટે અભિશાપ સાબિત થયો હતો અને આવા કિંમતી પશુઓ ગુમાવવાનો વારો આવ્યો હતો

આ ઉપરાંત રાજયમાં 5 દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગે કરી છે આગાહી . ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેર 

યથાવત છે.વેરાવળ પંથકમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-- જૂનાગઢ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન