સમાચાર સારાંશ: કોઈપણ વ્યક્તિ જ્યારે નકલી પોલીસ ઓફિસર બનીને તમને વ્હોટ્સએપ કોલ કરે છે ત્યારે તમારે ખાસ કરીને ચેતી જવું જોઈએ
સાયબર ક્રાઈમ થી બચો જાણો મહાઠગથી કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ જો કોઈ નકલી પોલીસ બનીને ફોન કરે તો શું કરવું ?
કોઈપણ વ્યક્તિ જ્યારે નકલી પોલીસ ઓફિસર બનીને તમને વ્હોટ્સએપ કોલ કરે છે ત્યારે તમારે ખાસ કરીને ચેતી જવું જોઈએ અને તેઓને કહેવાનું કે, તમે જ્યાં છો અમે ત્યાં આવીએ છીએ, ત્યારે તેઓ સામેથી કોલ કાપી દેશે.
Beware of SMS/ Online Ads with SPECIAL OFFERS, as these can be linked to CYBERCRIMINALS.
— Consumer Affairs (@jagograhakjago)
Dial 1930 for reporting cybercrime complaint.#jagograhakjago#cybercrime pic.twitter.com/n7yA0eraNnBeware of SMS/ Online Ads with SPECIAL OFFERS, as these can be linked to CYBERCRIMINALS.
— Consumer Affairs (@jagograhakjago) May 18, 2024
Dial 1930 for reporting cybercrime complaint.#jagograhakjago#cybercrime pic.twitter.com/n7yA0eraNn
જ્યારે તમારૂ કુરિયર આવ્યું છે અને તેમાં ડ્રગ્સ છે એવો કોઇપણ કોલ આવે તો તે બાબતે ધ્યાન ન આપવું જોઈએ. આ સાથે જ જે ઠગ છે તેઓ કોઈપણ લિંક કે સ્કાઇપ જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે તો તે ન કરવું જોઈએ.
જ્યારે આ પ્રકારનો કોલ મળે છે ત્યારે તરત જ 1930 પર કોલ કરો અને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે કોઈપણ પોલીસ આ રીતે ડાયરેક્ટ ક્યારેય કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. આ પ્રકારની ઘટનામાં ક્યારેય પણ ભયમાં મુકાયા વગર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આવા ઠગબાજોથી બચવું જોઈએ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



