હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ધર્મ, ઇતિહાસ

કપાટ ખોલતાની સાથે જ બદ્રીનાથ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા

Posted 2 years ago with 80 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચારધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે.

કપાટ ખોલતાની સાથે જ બદ્રીનાથ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા
1/3
કપાટ ખોલતાની સાથે જ બદ્રીનાથ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા
2/3
કપાટ ખોલતાની સાથે જ બદ્રીનાથ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા
3/3

બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. કપાટ ખોલતાની સાથે જ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

?ref_src=twsrc%5Etfw">May 12, 2024

ચારધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. કપાટ ખોલતાની સાથે જ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

12 મેના રોજ સવારે 6 વાગ્યે કપાટ ખોલતાની સાથે સૌથી પહેલા મંદિરમાં મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદિરીએ પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમણે અંદર જોયું તો પુજારી ખુશ થઈ ગયા.હકીકતમાં, ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર છ મહિના પહેલા મંદિરના કપાટ બંધ કરતી વખતે જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો, જે આજે કપાટ ખોલતાં તે બિલકુલ એ જ હાલતમાં મળી આવ્યો હતો.

કપાટ ખોલતાની સાથે જ બદ્રીનાથ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા
ઘી અને ધાબળો પહેલા જેવી સ્થિતિમાં મળવા એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે, જેને જોઈને ભક્તો ખૂબ જ ખુશ થયા. તે પછી પરંપરા અનુસાર ભવિષ્યવાણી કરવામાં આવી હતી, કે આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને સમૃદ્ધિ રહેશે.
વાસ્તવમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ કરતાં પહેલા ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળો ઓઢાડવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે. જો ઘીનો લેપ એવોને એવો જ મળી આવે તો એવુ કહેવાય છે કે, દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સૂકો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી સૂચવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.