હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા

Posted 2 years ago with 103 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાજપ દ્વારા ફોર્મમાં વાંધા અરજી કરવામાં આવેલી જે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા મારું ફોર્મ મંજુર કરવામાં આવ્યું જે લોકશાહીની જીત છે :ઉમેશ મકવાણા

ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા
1/4
ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા
2/4
ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા
3/4
ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા
4/4

ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા

ભાવનગર બોટાદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં મારું ચૂંટણી ફોર્મ રદ કરાવવા ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા:ઉમેશ મકવાણા

ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું , મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો સમર્થનમાં ઉમટી પડ્યા

ભાજપ દ્વારા ફોર્મમાં વાંધા અરજી કરવામાં આવેલી જે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા મારું ફોર્મ મંજુર કરવામાં આવ્યું જે લોકશાહીની જીત છે :ઉમેશ મકવાણા

મારું ફોર્મ નામંજૂર કરવાનાં બદઈરાદા સામે મારી બોટાદ અને ભાવનગરની જનતાની આ પહેલી જીત છે,15 ભાવનગર લોકસભા મારી બોટાદ અને ભાવનગરની જનતા ચૂંટણી લડી રહી છે:ઉમેશ મકવાણા

મારું ફોર્મ મંજુર થતા કાર્યકર્તા અને સમર્થકો દ્વારા ઢોલ વગાડી આતિશબાજી દ્વારા ધામધૂમથી મારું સ્વાગત કર્યું આ તકે હું મારી બોટાદ ભાવનગરની જનતાનો આભારી છું:ઉમેશ મકવાણા

મારું ફોર્મ મંજુર થતા ભાવનગર ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા:ઉમેશ મકવાણા

       હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં 15-ભાવનગર બોટાદ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી, આ વાંધા અરજી સામે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વવારા આજે 11 વાગ્યાં સુધીનો સમય માંગવામાં આવેલો.

     આજે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉમેશભાઈ મકવાણા વિરુદ્ધ વાંધા અરજી નકારી કાઢી અને 15 ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો ઉમેશ મકવાણાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને કાર્યક્રતા દ્વારા ઢોલ વગાડી આતિશબાજી કરી ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની સ્વાગત કરવામાં આવ્યુ હતું.

     આ તકે ઉમેશ મકવાણા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે હાર ભાળી ગયેલી ભાજપ સરકાર દ્વારા તંત્રનો દુરુપયોગ મારું ફોર્મ રદ કરાવવા કાવતરા કરવામાં આવ્યા હતા પરંતુ ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા મારું ફોર્મ મંજુર કરી લોકશાહીનું હનન થતું અટકાવ્યું હતું.

       આ ખુશીના માહોલમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાવનગર ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા, આ તકે ઉમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મારી ભાવનગર અને બોટાદની જનતાની જીત છે અને 15-ભાવનગર લોકસભા મારી ભાવનગર અને બોટાદની જનતા ચૂંટણી લડી રહી છે અને ચોક્કસ મોટી લીડથી જીતશે એવો દાવો ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.