હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ

Posted 2 years ago with 83 views

Story by શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ | 3 mins read

સમાચાર સારાંશ: ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.

વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો  રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ
1/4
વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો  રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ
2/4
વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો  રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ
3/4
વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો  રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ
4/4

વેરાવળ ખાતે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો 

અમૃતકાલમાં શાળા પ્રવેશ ઉત્સવથી સ્વર્ણિમ બનશે આવતી કાલ 

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ઉત્સવ એટલે પ્રવેશઉત્સવ  

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના સમયમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. જેના પરિણામે શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ રેશિયોમાં ભારે ઘટાડો થયો આજરોજ વેરાવળ મુકામે ભિડીયા પે સેન્ટર શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં નરેન્દ્રકુમાર મીણા ( I.A.S ) ની ગરિમાય ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો અને તેઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે માનસિંહભાઈ પરમાર ગીરસોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમભાઈ પટાટ વેરાવળ નગરપાલિકાના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરીયા બોટ એશોસિયનના પ્રમુખ રમેશભાઈ ડાલકી કોળી સમાજના પટેલ વિરજીભાઈ ખારવા સમાજના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ,વેરાવળ નગરપાલિકાના સભ્ય પરેશભાઈ કોટિયા ,ધનજીભાઈ બારૈયા ,દિપીકાબેન ,રાજેશભાઈ સિકોતરિયા આગેવાનો વિદ્યાર્થીઓ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાનું વચન માંગ્યું હતું. જેને આજે કન્યા કેળવણીના માધ્યમથી સાકાર કરવામાં આવી રહ્યું છે. ‘ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.

રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન