હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો હાર્ટ એટેક મોરબીમાં પણ ભુવાજીને આવ્યો હાર્ટ એટેક

Posted 2 years ago with 75 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો છે. ભુવાજી ધુણવાનું ચાલુ કરતા 55 સેકન્ડમાં જ એટેક આવ્યો હતો અને તેઓ સૌની સામે જ ઢળી પડ્યા હતા.

ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો  મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો હાર્ટ એટેક મોરબીમાં પણ ભુવાજીને આવ્યો હાર્ટ એટેક
1/4
ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો  મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો હાર્ટ એટેક મોરબીમાં પણ ભુવાજીને આવ્યો હાર્ટ એટેક
2/4
ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો  મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો હાર્ટ એટેક મોરબીમાં પણ ભુવાજીને આવ્યો હાર્ટ એટેક
3/4
ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો  મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો હાર્ટ એટેક મોરબીમાં પણ ભુવાજીને આવ્યો હાર્ટ એટેક
4/4

મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને આવ્યો હાર્ટ એટેક

મોરબીમાં પણ ભુવાજીને આવ્યો હાર્ટ એટેક
ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો
ધુણવાનું ચાલુ કરતા 55 સેકન્ડરમાં એટેક આવ્યો

ભારતમાં હવે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામતા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્ય વાત એ છે કે, હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા લોકોમાં હવે યુવાન વયના લોકો વધી રહ્યા છે. હવે ,મહેસાણાથી વધુ એક હાર્ટ એટેકેના કારણે મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના જગુદણ ગામે રમેણમાં ભુવાજીને ધુણતા ધુણતા એટેક આવ્યો છે. ભુવાજી ધુણવાનું ચાલુ કરતા 55 સેકન્ડમાં જ એટેક આવ્યો હતો અને તેઓ સૌની સામે જ ઢળી પડ્યા હતા. 

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજી ગોવિંદ ભાઈ દરજીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. તેઓ જગુદણ ગામે પહોંચ્યા હતા ત્યાં આ ઘટના બની હતી. જગુદણ ગામે દરજી વાસમાં યોજાયેલ રમેણમાં ભુવાજી ભાગ લેવા આવ્યા હતા. તેઓએ ધૂણવાનું ચાલુ કરતા ફક્ત 55 સેકંડમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ધૂણતા ધૂણતા જ ઢળી પડ્યા હતા. તેમને સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, બાદમાં તેઓને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મોરબીમાં પણ આવીજ ઘટના બની હતી 

જેમાં મોરબીના વાઘપર ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભુવાજી પીઠાભાઈ મકવાણા ધૂણતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. આથી ત્યાં હાજર લોકો તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે પીઠાભાઈ મકવાણાને મૃત જાહેર કર્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન