હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર થયા ટ્રોલ .વડાપ્રધાન મોદીના એક મેગા રોડ શો દરમિયાન વિડિઓ થયો વાઇરલ લોકો ઉડાવી રહ્યા છે મજાક

Posted 2 years ago with 136 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સોશિયલ મીડિયા પર ચર્ચા ચકડોળે ચડી કે નીતીશ કુમારને સાઈડલાઈન કરી દેવાયા અને પીએમ મોદીની આ રેલી ધ મોદી શૉ બની ગયો હતો. સોશિયલ મીડિયા ઉપર નીતીશકુમાર પર અવનવી કોમેન્ટ શરૂ થઈ ચૂકી છે.

સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર થયા ટ્રોલ .વડાપ્રધાન મોદીના એક મેગા રોડ શો દરમિયાન વિડિઓ થયો વાઇરલ લોકો ઉડાવી રહ્યા છે મજાક
1/2
સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર થયા ટ્રોલ .વડાપ્રધાન મોદીના એક મેગા રોડ શો દરમિયાન વિડિઓ થયો વાઇરલ લોકો ઉડાવી રહ્યા છે મજાક
2/2

સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર થયા ટ્રોલ .વડાપ્રધાન મોદીના એક મેગા રોડ શો દરમિયાન વિડિઓ થયો વાઇરલ 

તાજેતરમાં બિહારની રાજધાની પટણામાં વડાપ્રધાન મોદીએ એક મેગા રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ હાજર હતા. આ રોડ શોને જોયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચકડોળે ચડી કે નીતીશ કુમારને સાઈડલાઈન કરી દેવાયા અને પીએમ મોદીની આ રેલી ધ મોદી શૉ બની ગયો હતો. સોશિયલ મીડિયા ઉપર નીતીશકુમાર પર અવનવી કોમેન્ટ શરૂ થઈ ચૂકી છે.

?ref_src=twsrc%5Etfw">May 12, 2024

વીડિયોમાં જોઈ શકાય છે કે  પીએમ મોદીની બાજુમાં ઉભેલા ઉભેલા નીતીશ કુમારના હાથમાં ભાજપનું ચિન્હ કમળ આપવામાંઆપવામાં આવેલ પરંતુ નીતીશકુમારનું મહત્વમહત્વ જ ન હોય તેવું લોકોને લાગ્યું.આ પ્રચાર રેલીમાં નીતીશ કુમાર તેમના હાથમાં ભાજપના કમળનું ચિહ્ન લઇને ઊભેલા દેખાયા હતા. જે લોકો સમક્ષ લહેરાવીને વોટ અપીલ કરતા હોય તેવું લાગ્યું હતું. 

એક યુઝર્સે તેની ટ્વિટમાં લખ્યું કે નીતીશ કુમારને જે રીતે રેલીમાં સાઈડલાઈન કરાયા તે આ અપમાનને લાયક જ છે. અન્ય એક યુઝરે લખ્યું કે નીતીશ કુમારનું કદ વેતરાયું છે .અન્ય એક યુઝરે લખ્યું કે નીતીશ બાબુને ઝુંઝુનુ (એક પ્રકારનું રમકડું) પકડાવી દીધું. જ્યારે એક યુઝરે તેમને તકવાદી રાજનેતા ગણાવ્યા હતા. 

થોડાક સમય પહેલા એવી ચર્ચા હતી કે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધનમાં વડાપ્રધાન વડાપ્રધાન પદના ઉમેદવાર નીતીશકુમાર હશે વિપક્ષી એકતાનું ગઠન ગઠન કરનાર પણ નીતીશકુમાર જ હતા પરંતુ વારંવાર વારંવાર પલટી વારંવાર પલટી ખાતા ખાતા આ નેતા પોતાના સાથીદારોને છોડી દે ફરી એકવાર મોદીના સહારે પહોંચ્યા છે ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન