હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ભાજપમાં હવે મોદીના નામે મત માંગવા પડે તેવી પરિસ્થિતિ

Posted 2 years ago with 13 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ અને કેડર બેસ પાર્ટી છે પરંતુ લોકસભાની 26 બેઠકમાં જે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા જેમાં હાઈ કમાન્ડ દ્વારા નામની પસંદગી થતી હોય છે પરંતુ આ વખતે હાઇક કમાંડ દ્વારા ક્યાંક કાચું કપાયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે

ભાજપમાં હવે મોદીના નામે મત માંગવા પડે તેવી પરિસ્થિતિ
1/2
ભાજપમાં હવે મોદીના નામે મત માંગવા પડે તેવી પરિસ્થિતિ
2/2

ભાજપમાં હવે મોદીના નામે મત માંગવા પડે તેવી પરિસ્થિતિ 

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર  શરૂ કરી દેવામાં આવ્યો હતો 

આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ અને કેડર બેસ પાર્ટી છે પરંતુ લોકસભાની 26 બેઠકમાં જે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા જેમાં હાઈ કમાન્ડ દ્વારા નામની પસંદગી થતી હોય છે પરંતુ આ વખતે હાઇક કમાંડ દ્વારા ક્યાંક કાચું કપાયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે 

વડોદરા અને સાબરકાંઠા એમ બે બેઠક પર ઉમેદવારો બદલવા પડ્યા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સાથે જ પેટા ચૂંટણીની અંદર પણ જે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા તેમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી છે એટલે જૂના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાયા હોય તેવા ચિત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે 

આ તમામ ઘટનાઓને જોતા કાર્યકરોમાં એક આંતરિક રોષ અને નારાજગીનો સુર ઉઠ્યો છે  પાર્ટી દ્વારા પણ પાંચ લાખના માર્જિનથી જીતવનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે હાંસલ કરવો તે હિમાલય ચઢવા જેવી વાત છે ભાજપને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જે રીતે આંતરિક ક્લેશ વધી રહ્યો છે અને ઉમેદવારો પ્રત્યે જે રીતે નારાજગી જોવા મળી રહી છે તો લીડ હાંસલ કરવી ખૂબ અઘરી વાત સાબિત થાય તેમ છે 



સમર્થકોને રીઝવવા માટે હવે ભાજપ પાસે માત્ર જાણે મોદી મેજિક હોય તે પ્રકારના દ્રશ્ય હાલમાં દેખાઈ રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે અત્યારે માહોલ છે તે જોતાં મોદીના નામે મત માંગવા પડે તેવી પરિસ્થિતિ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન