હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપનું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શક્તિ પ્રદર્શન

Posted 2 years ago with 11 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ શહેર ના ભાજપ બુથ પ્રમુખનું સંમેલન આયોજન કરવામાં આવ્યું

લોકસભા 2024ની ચૂંટણીને લઈને  ભાજપનું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શક્તિ પ્રદર્શન
1/1

લોકસભા 2024ની ચૂંટણીને લઈને  ભાજપનું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શક્તિ પ્રદર્શન 

અમદાવાદ શહેર ના ભાજપ બુથ પ્રમુખનું સંમેલન આયોજન કરવામાં આવ્યું
શહેરના તમામ બુથ પ્રમુખો હાજર હાજર રહ્યા
તમામ વિસ્તારોમાંથી ખાનગી બસોમાં આવ્યા બુથ પ્રમુખો 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યક્રમમાં  હાજરી આપી
5 હજાર થી વધુ બુથ પ્રમુખ કાર્યકર્તાઓ સંમેલનમાં હાજર

લોકસભા 2024ની ચૂંટણી ને લઈને  રાજ્યના ના તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાજપ પક્ષ દ્વારા બુથ પ્રમુખ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ દ્વારા બુથ પ્રમુખ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત અમદાવાદ જિલ્લા અને શહેરના  હોદ્દેદારો પણ હાજર રહ્યા.. કાર્યક્રમમાં ૫૦૦૦ થી વધુ ભાજપના કાર્યકર્તાઓ અને બુથ પ્રમુખ ને હાજર રાખીને લોકસભા ની ચૂંટણી અંગે સંબોધન કરવામાં આવ્યું..

દરેક બુથ માંથી વધુમાં વધુ મત ભાજપની  તરફેણ માં  મતદાન થાય તેનું  આહવાન કરવામાં આવ્યું..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન