હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

મૂવી રિવ્યૂ: બ્લેકઆઉટ (2024), વિક્રાંત મેસ્સી, સુનિલ ગ્રોવરની આ ફિલ્મ એક મજેદાર અને મનોરંજક થ્રિલર છે

Posted 2 years ago with 41 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: જીઓ સિનેમા પર હાલમાં રીલીઝ થયેલી વિક્રાંત મેસ્સી, સુનિલ ગ્રોવર અને સહ-કલાકારોની બ્લૈકઆઉટ ફિલ્મ તમને નિરાશ નહીં કરે.

મૂવી રિવ્યૂ: બ્લેકઆઉટ (2024), વિક્રાંત મેસ્સી, સુનિલ ગ્રોવરની આ ફિલ્મ એક મજેદાર અને મનોરંજક થ્રિલર છે
1/1

જીઓ સિનેમા પર હાલમાં રીલીઝ થયેલી વિક્રાંત મેસ્સી, સુનિલ ગ્રોવર અને સહ-કલાકારોની બ્લૈકઆઉટ ફિલ્મ મજેદાર અને મનોરંજક છે જે એક રોમાંચક અનુભવ પ્રદાન કરે છે અને દર્શકોને સીટ સાથે જકડી રાખે છે અને ઉઠવા દેતી નથી.

ફિલ્મની વાર્તા પુણેની એક રાતની છે, જ્યાં એક ચોરોનું એક ગ્રુપ મોટી ચોરીની યોજના બનાવે છે અને તેને ઓપરેશન બ્લૈકઆઉટ નામ આપે છે. જેના માટે પહેલા તેઓ શહેરના ઇલેક્ટ્રિસિટી બોર્ડ પર જઈને સંપૂર્ણ શહેરની વીજળી બંધ કરી દે છે અને પછી એક જ્વેલરી શોપની લૂંટ કરે છે. આ દરમ્યાન બનતા અવિશ્વસનીય અને અકલ્પનીય વળાંકો દર્શકોને અનોખો થ્રિલર અનુભવ કરાવે છે.

ફિલ્મનું નિર્દેશન ખુબજ સુંદર રીતે થયેલું છે અને સંવાદ પણ ખુબ જ સુંદર રીતે લખાયેલ છે , જે પાત્રોની ગહનતા અને વાર્તાની પ્રગતિ સપોર્ટ કરે છે.  સંગીત પણ ફિલ્મની મજબૂત બાજુઓમાંથી એક છે, જે ફિલ્મ જોવાના અનુભવને રોચક બનાવે છે. વિક્રાંત મૈસી, સુનીલ ગ્રોવર અને મૌની રૉય જેવા કલાકારોની અદભુત અભિનય ક્ષમતા પણ આ ફિલ્મને વધુ ખાસ બનાવે છે.


કુલ મળીને, "બ્લેકઆઉટ" એક એવી ફિલ્મ છે જે મનોરંજનની ગેરંટી આપે છે. તે તમને હસાવશે, તમને વિચારતા કરી દેશે કરાવશે અને તમને એક યાદગગર અનુભવ કરાવશે. ફિલ્મની કથા, અભિનય અને દિગ્દર્શન તમને અવશ્ય પસંદ આવશે. તમે આ શનિ-રવિની રજામાં આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો, આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન