હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

Posted 2 days ago with 26 views

Story by Vinay Pandya | 3 mins read

સમાચાર સારાંશ: "બ્લ્યુ હેવન જોધપુર: અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં જીવંત થઈ ઉઠ્યો જોધપુરનો વાદળી વારસો, કલાકાર હર્ષ બહેન ગુપ્તાની પીંછીનો જાદુ"

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન
1/2
પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન
2/2

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન 

"અમદાવાદની ગુફા ગેલેરીમાં 'Blue City' નો નજારો: ઝરુખા, બારી અને દરવાજાની એવી કોતરણી કે કલા રસિકો જોતા જ રહી ગયા

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

"બ્લ્યુ હેવન જોધપુર: અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં જીવંત થઈ ઉઠ્યો જોધપુરનો વાદળી વારસો, કલાકાર હર્ષ બહેન ગુપ્તાની પીંછીનો જાદુ"

જોધપુરની એ ઐતિહાસિક ગલીઓ... બ્લુ સિટી તરીકે ઓળખાતી એ વાદળી નગરીનો ભવ્ય વારસો... અને સદીઓ પુરાણી હવેલીઓનો એ રોમાંચ! જો આ બધું જ તમને અમદાવાદમાં એક જ છત નીચે જોવા મળે તો?"

"જી હા, અમદાવાદની જાણીતી 'ગુફા આર્ટ ગેલેરી'માં હાલ આવો જ એક અદભુત નજારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના જાણીતા ચિત્રકાર હર્ષ બહેન ગુપ્તાએ પોતાની પીંછી અને વોટર કલરના જાદુથી જોધપુરના વૈભવને કાગળ પર આબેહૂબ કંડાર્યો છે."

આ કોઈ સામાન્ય પ્રદર્શન નથી, પણ એક કલાકારની ૩ વર્ષની અખંડ સાધનાનું પરિણામ છે. કલાકાર હર્ષ બહેન ગુપ્તાએ જોધપુરના ૫૧ અલગ-અલગ ઐતિહાસિક સ્થળો પર જઈને આ 'લાઈવ પેન્ટિંગ્સ' તૈયાર કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષની આ મહેનતના નીચોડ સમાન ૫૧ ચિત્રોનું આ પ્રદર્શન અમદાવાદીઓ માટે એક અનમોલ લહાવો બન્યું છે.

જો તમે પણ કલાના શોખીન હોવ, તો વાદળી રંગના આ અદભુત સામ્રાજ્યને અને જોધપુરના ભવ્ય વારસાને માણવા અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીની મુલાકાતલેવાનું ચૂકતા નહીં

'Blue City' painted on paper with brush and watercolor: A grand exhibition of 51 amazing paintings from the last 3 years in Ahmedabad

"A view of 'Blue City' at Ahmedabad's Gufa Gallery: Such carvings on windows, windows and doors that art lovers were left staring at

"Blue Heaven Jodhpur: Jodhpur's blue heritage comes alive at Ahmedabad's Gufa Art Gallery, the magic of artist Harsh Behen Gupta's brush"

Those historic streets of Jodhpur... The magnificent heritage of that blue city known as the Blue City... And the thrill of centuries-old mansions! What if you could see all this under one roof in Ahmedabad?"

"Yes, such a wonderful sight is currently being seen in the famous 'Gufa Art Gallery' of Ahmedabad. The famous painter of Rajasthan, Harsh Behen Gupta, has vividly depicted the splendor of Jodhpur on paper with the magic of her brush and water color."

This is not an ordinary exhibition, but the result of 3 years of continuous practice by an artist. Artist Harsh Behen Gupta has prepared these 'live paintings' by visiting 51 different historical places of Jodhpur. This exhibition of 51 paintings, which is the culmination of this hard work of the last three years, has become a priceless privilege for the people of Ahmedabad.

If you are also a lover of art, then do not miss visiting the Gufa Art Gallery of Ahmedabad to enjoy this wonderful kingdom of blue color and the glorious heritage of Jodhpur.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની હાર નક્કી! ભાજપની ભવ્ય જીત તરફ આગેકૂચ, ભાજપ કાર્યાલય બહાર જીતની તૈયારીઓ શરૂ.