હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં ધમધોકાર આગાહી હવામાન વિભાગે કરી આગાહી આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત

Posted 2 years ago with 49 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડરસ્ટ્રોમની આગાહી

ગુજરાતમાં ધમધોકાર આગાહી  હવામાન વિભાગે કરી આગાહી  આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત
1/4
ગુજરાતમાં ધમધોકાર આગાહી  હવામાન વિભાગે કરી આગાહી  આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત
2/4
ગુજરાતમાં ધમધોકાર આગાહી  હવામાન વિભાગે કરી આગાહી  આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત
3/4
ગુજરાતમાં ધમધોકાર આગાહી  હવામાન વિભાગે કરી આગાહી  આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત
4/4

ગુજરાતમાં ધમધોકાર આગાહી હવામાન વિભાગે કરી આગાહી આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા 

આજે વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, પંચમહાલ દાહોદ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી 

ગુજરાતમાં ધમધોકાર આગાહી  હવામાન વિભાગે કરી આગાહી  આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાણો ક્યાં આવશે મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત

આવતીકાલે પંચમહાલ મહીસાગરમાં વરસાદ વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, પંચમહાલ દાહોદ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી 

ચોથા દિવસે સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, પંચમહાલ દાહોદ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી 

ત્રણ દિવસ ગીરસોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડરસ્ટ્રોમની આગાહી અમદાવાદમાં 43 ડિગ્રી ગાંધીનગરમાં 42.6 ડિગ્રી તાપમાન રહ્યું 

હાલ પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત 

કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે. હજુ તો ગઇકાલે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી ત્યાં આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં છોટા ઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે. હાલમાં છોટા ઉદેપુરમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. બીજી બાજુ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે.  

બીજી બાજુ બોડેલી તાલુકાના ચલામલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.