હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

ઉના શહેરમાં ઘાંચી મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા ખોટાં ખર્ચ, કુરીવાજો અને વ્યસન મુક્ત રહી યુવાનોનું ઘડતર કરવા આહન કરાયું

Posted 1 year ago with 290 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઘાંચી સમાજ વોલ ખાતે ઇમામ સજ્જાદ એજ્યુકેશન સંગઠનના મેમ્બર દ્વારા શૈક્ષણિક સેમિનાર માં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રેજ્યુએટ સુધીનાં બાળકો માં શિક્ષણ સાથે સ્કિલ તાલીમ, પોઝેટીવ પર્સનાલિટી ડેવલોપમેન્ટ પર ભાર વિવિધ વક્તા દ્વારા મુકાયો રિપોર્ટ ફારૂક કાઝી ઉના

ઉના શહેરમાં ઘાંચી મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા  ખોટાં ખર્ચ, કુરીવાજો અને વ્યસન મુક્ત રહી યુવાનોનું ઘડતર કરવા આહન કરાયું
1/1

ઉના શહેરમાં ઘાંચી મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

ખોટાં ખર્ચ, કુરીવાજો અને વ્યસન મુક્ત રહી યુવાનોનું ઘડતર કરવા આહન કરાયું 

ઘાંચી સમાજ વોલ ખાતે ઇમામ સજ્જાદ એજ્યુકેશન સંગઠનના મેમ્બર દ્વારા શૈક્ષણિક સેમિનારમાં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રેજ્યુએટ સુધીનાં બાળકોમાં શિક્ષણ સાથે સ્કિલ તાલીમ, પોઝેટીવ પર્સનાલિટી ડેવલોપમેન્ટ પર ભાર વિવિધ વક્તા દ્વારા મુકાયો .

 

ખોટાં ખર્ચ, કુરીવાજો અને વ્યસન મુક્ત રહી યુવાનોનું ઘડતર કરવા આહન કરાયું 

સજ્જાદ એજયુકેશન સંગઠન નાં  અવેશ ફેન્સી, મુસ્તુફા ચોરવાડા,અવેશપટેલ,સાહિલ ચોરવાડા,અલ્ફાઝ જમરોઠ 

સહિત યુવાનો દ્વારા કોઈ પણ સ્વાર્થ વગર તેજસ્વી વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડયું 

ઉત્કૃષ્ટ સેમિનાર નિમિત્તે ઘાંચી સમાજ નાં આગેવાન યુસુફ ભાઈ તવકકલ, હાજી યુસુફ ભાઈ કચરા સહિત મોટીસંખ્યામાં આગેવાનો વાલી વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 

ऊना शहर में घांची मुस्लिम समाज के चमकते सितारों का सम्मान

घांची समाज की दीवार पर इमाम सज्जाद शिक्षा संगठन के सदस्यों ने प्राथमिक से लेकर उच्चतर माध्यमिक और स्नातक स्तर तक के बच्चों के लिए शैक्षणिक संगोष्ठी का आयोजन किया, जिसमें शिक्षा के साथ-साथ कौशल प्रशिक्षण और सकारात्मक व्यक्तित्व विकास पर जोर दिया गया।

अभिभावकों से अनुरोध किया गया कि वे मोबाइल फोन का उपयोग कम करें, अपने परिवार के साथ संवाद करें और सोशल मीडिया से दूर रहें, अपने बच्चों पर ध्यान दें और पूरी ईमानदारी, मेहनत और संघर्ष के साथ आगे बढ़ें।

युवाओं से गलत खर्च, जुआ और नशे से दूर रहने का आग्रह किया गया।

सज्जाद शिक्षा संगठन के आवेश फैंसी, मुस्तफा चोरवाड़ा, आवेश पटेल, साहिल चोरवाड़ा, अल्फाज जमरोथ सहित युवाओं ने

बिना किसी स्वार्थ के होनहार छात्रों को प्रोत्साहन दिया।

उत्कृष्ट संगोष्ठी के अवसर पर घांची समाज के नेता यूसुफ भाई तवक्कल, हाजी यूसुफ भाई कचरा सहित बड़ी संख्या में नेता, अभिभावक, छात्र मौजूद थे।

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.