હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સોશિયલ મીડીયા

શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ, અમદાવાદ દ્વારા સામવેદી શ્રાવણીની કરાઈ ઉજવણી મોટી સંખ્યામાં હાજર રહી સામવેદી શ્રાવણીની ઉજવણી કરી

Posted 1 year ago with 114 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ સામવેદી શ્રાવણીમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સંસ્કૃતિને યથાર્થ કરી હતી

શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ, અમદાવાદ દ્વારા સામવેદી શ્રાવણીની કરાઈ ઉજવણી મોટી સંખ્યામાં હાજર રહી સામવેદી શ્રાવણીની ઉજવણી કરી
1/1

શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ, અમદાવાદ દ્વારા સામવેદી શ્રાવણીની કરાઈ ઉજવણી 

શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ, અમદાવાદ દ્રારા પુષ્પનાથ મહાદેવ, પાલડી ના સાનિધ્યમાં તાઃ- ૦૫/ ૦૯/ ૨૦૨૪, ગુરૂવારના ભાદરવા સુદ-૨ ના દિવસે સામવેદી બ્રાહ્મણો મોટી સંખ્યામાં હાજર રહી સામવેદી શ્રાવણીની ઉજવણી કરી. 

શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણી ઉપકર્મમાં મુખ્ય અર્થ પાપોના ક્ષયાર્થે આ દિવસે સામવેદી બ્રાહ્મણો પોતાના વેદ અનુસાર શ્રાવણી ઉપાકર્મ ઉત્સવની ઉજવણી કરે છે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન જાણે કે અજાણે થયેલા પાપોના સમનાર્થે ઋષિ તર્પણ,દેવ તર્પણ, ઋષિ પૂજન કરી દેવતાઓનું પૂજન કરી પોતે નિષ્પાપ થઈને નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે. યજ્ઞોપવિતના સામવેદી ગુરૂદેવ દ્રારા પરંપરાગત રીતે આ નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યા પછી આચાર્ય રક્ષાસુત્ર બાંધે છે. 

આ સામવેદી શ્રાવણીમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સંસ્કૃતિને યથાર્થ કરી હતી.

તેમજ સમાજના જ્ઞાતિજનોએ રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરી હતી. સાયંકાળે જ્ઞાતિજનોના બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં સમાજના જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ ત્રિવેદી, ટ્રસ્ટ સેક્રટરી વર્ષાબેન ભટ્, પ્રમુખ અશ્વિન શુકલ, ઉપપ્રમુખ ચિત્રકેતુ ત્રિવેદી, કારોબારી સભ્યો સાથે જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Samavedi Shravani celebrated by Shri Kapadvanj Modh Brahmin Bandhu Samaj, Ahmedabad 

In the presence of Shri Kapadvanj Modh Brahmin Bandhu Samaj, Ahmedabad, Pushpnath Mahadev, Paldi: 05 / 09 / 2024, on the day of Bhadarva Sud-2 on Thursday, Samavedi Brahmins were present in large numbers and celebrated Samavedi Shravani. According to the scriptures, on this day, Samavedi Brahmins celebrate the festival of Shravani Upakarma according to their Vedas. Under which throughout the year as if for the sake of unknown sins sage Tarpan, god Tarpan, sage Pooja is done and after worshipping the gods himself becomes innocent and adopts the new Yajnopavit. 

After taking this new yajnopavit from Gurudev in the traditional way, the Acharya ties the rakshasutra. 

People of the community participated enthusiastically in the cultural programme. The community also celebrated Raksha Bandhan. A community lunch was organised in the evening. The meeting was attended by joint managing trustee Ashok Trivedi, trust secretary Varshaben Bhatt, president Ashwin Shukla, vice-president Chitraketu Trivedi and executive members.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.