હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું

Posted 1 year ago with 22 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક દર્શન પૂજન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા  નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું
1/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા  નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું
2/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા  નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું
3/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા  નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું
4/4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા હતા. 

મુખ્યમંત્રીએ એએમસી પ્લોટ સાયન્સ સિટી , મધુવૃંદ સોસાયટી ગણેશ મહોત્સવ કે કે નગર પાટીદાર ચોક, ગુરુકુલ કા મહારાજા ગણેશ મહોત્સવ વગેરે પાંચ જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક દર્શન પૂજન કર્યા હતા.

મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો. 

સાયન્સ સિટી ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા રીન્યુ એબલ એનર્જી મોડેલ સ્ટોલ પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો. 

આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, મેયર પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ભાઇ ,ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ પક્ષના નેતા ગૌરાંગ ભાઇ અને મ્યુનિસિપલ કાઉન્સિલર અને અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા.

Chief Minister Bhupendra Patel participated in various public Ganpati festivals at Gota, Thaltej, Bodakdev, Science City Road in Ghatlodia assembly constituency. 

Chief Minister laid the foundation stone of AMC Plot Science City, 

Madhuvrind Society Ganesh Mahotsav, K. K. Nagar Patidar Chowk, Gurukul Ka Maharaja Ganesh Mahotsav etc.

The Chief Minister greeted the citizens who had come to pay obeisance at the Ganesh Festival and interacted with the devotees in a befitting manner. 

He also keenly observed the Renewable Energy model stalls put up by the youth and students at the Sarvajanik Ganeshotsav at Science City. 

He is the city BJP president. MLA Dehra Hoshyar Singh, Chairman APMC Kullu and Lahaul Spiti Amar Singh Thakur, Mandal BJP President Mohinder Thakur, Deputy Commissioner Kullu Ashutosh Garg, SP Kullu Gurudev Sharma were present on the occasion among others.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.