હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, સિનેમા-TV અને OTT

મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી

Posted 1 year ago with 26 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળીને પ્રશંસા કરી

મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી  ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી
1/4
મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી  ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી
2/4
મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી  ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી
3/4
મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી  ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી
4/4

મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી

ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી. 

મુખ્યમંત્રીએ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી  ફિલ્મ નિર્માતા એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ (film )નિહાળીને પ્રશંસા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ'  ( the Sabarmati report )  ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાતમાં ટેક્સફ્રી જાહેર કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ નિર્માતા એકતા કપૂર (Ektakapoor ) , પીઢ અભિનેતા જિતેન્દ્ર (jitendra ) અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી. 

આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ (Ahmedabad) પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્યશ્રી સર્વે અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે.

Chief Minister Bhupendra Patel watched the film 'The Sabarmati Report' at City Gold Cinema in Ahmedabad. Minister of State for Home Harsh Sanghvi also watched the film. After watching the film, dignitaries including the Chief Minister praised the film and applauded the filmmaker and star cast.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.