હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

વડોદરામાં નાગરિકોનું સલામત રેસ્કયુ કરાયું.સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવાયી.... લાગણીસભર દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ

Posted 2 years ago with 52 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર પ્રભાવિત કલ્યાણપુર તાલુકામાંથી આજે IAF હેલિકોપ્ટરમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા

વડોદરામાં નાગરિકોનું સલામત રેસ્કયુ કરાયું.સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવાયી.... લાગણીસભર દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર  નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ
1/2
વડોદરામાં નાગરિકોનું સલામત રેસ્કયુ કરાયું.સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવાયી.... લાગણીસભર દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર  નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ
2/2

વડોદરામાં નાગરિકોનું સલામત રેસ્કયુ કરાયું.સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવાયી.... લાગણીસભર દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર પ્રભાવિત કલ્યાણપુર તાલુકામાંથી આજે IAF હેલિકોપ્ટરમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા

વડોદરામાં નાગરિકોનું સલામત રેસ્કયુ કરાયું.સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવાયી.... લાગણીસભર દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર  નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ

ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા આજે સાંજે ૪.૦૦ કલાકે વડોદરાના કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજી ગંજ ખાતે પાણીમાં ફસાયેલા અંદાજે ૫૦ સ્થાનિકોનું બોટ દ્વારા સલામત રેસ્કયુ કરાયું

 આ ઉપરાંત SDRFની ટીમ દ્વારા વડોદરાની સયાજી ગંજ હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ તેમજ સ્ટાફનું ‌ સલામત સ્થળે રેસ્કયુ કરાયું હતું .નડિયાદના મોકમપુરા ગામે આજુબાજુ પાણી ભરાયેલા હોવાથી પ્રિ-મેચ્યોર ડિલવરીના કેસમાં SDRFના જવાનો દ્વારા મહિલાને સફળતા પૂર્વક હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી .

બીજી તરફ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધુમથર ગામેથી ૦૪ લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યું કરાયું 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં કલેકટર જી.ટી.પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી ૦૪ વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.

વડોદરાના 40% વિસ્તારમાં ત્રીજા દિવસે પણ વિશ્વામિત્રી નદીનું પાણી ભરાઈ ગયું છે અને દિવસ દરમિયાન અજવા સરોવર અને વિશ્વામિત્રીનું જળસ્તર ઘટ્યું નથી.

ગુજરાતમાં ડૂબી જવાથી 28, દીવાલ પડવાથી 13 અને ઝાડ પડવાથી 2 લોકોના મોત થયા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન