હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ધર્મ

બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા

Posted 2 years ago with 29 views

Story by JAYSUKHMODI DEVBHUMIDWARKA | 3 mins read

સમાચાર સારાંશ: બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ એવો દિવસ આવેલ હોય ભક્તો ખુબ જ શ્રધ્ધા ધરાવતા હોય છે ત્યારે દ્વારકાધિશજીના ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા.

બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા
1/3
બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા
2/3
બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા
3/3

બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ

મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા

પવિત્ર યાત્રાધામ દ્વારકા નગરીમાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે આજરોજ બુદ્ધ પૂર્ણિમા અને એ પણ ગુરૂવારના દિવસે એટલે કે બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ એવો દિવસ આવેલ હોય ભક્તો ખુબ જ શ્રધ્ધા ધરાવતા હોય છે ત્યારે દ્વારકાધિશજીના ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા.

યાત્રાધામ દ્વારકા ખાતે દર માસે પૂર્ણિમાના દિવસે દેશ ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગોમતી સ્નાન કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પધારતા હોય છે ત્યારે આજરોજ બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોય અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાના સંયોગ એવો દિવસ આજરોજ હોય મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા સાથે જ ભાવી ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી , માછલી ને લોટ, ગાય ને ચારો, સહિતના દાન આપીને પુણ્યનુ ભાથું બાંધતા જોવા મળ્યા હતા.

દૂરદૂરથી આવેલા ભક્તો ધોમ ધખતા તાપમાં માં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર બન્યા હતા ત્યારે આજરોજ બુધ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભગવાન દ્વારકાધિશના દર્શન કરી ખૂબ જ આનંદ અને ખુશી પ્રાપ્ત કરી હોય તેવું જણાવતા જોવા મળ્યા હતા... બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતના યાત્રાધામોમાં યાત્રાળુની ભીડ જામી છે આ ઉપરાંત ભગવાન બૌદ્ધની જન્મભૂમિ અને તપોભૂમિ ભારતમાં પણ તેમની આરાધના કરવામાં આવી રહી છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન