હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના IGNCA વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતી નિમિત્તે માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો

Posted 2 years ago with 57 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રંગવર્ષા મહોત્સવમાં તારીખ 5 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો.

સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના IGNCA વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતી નિમિત્તે માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો
1/4

2/4

3/4

4/4

સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના IGNCA વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતી નિમિત્તે શરૂ કરેલા રંગવર્ષા મહોત્સવમાં તારીખ 5 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો.જેમાં ગુજરાતના માતાની પછડીના લોક કલાકાર દિલીપ ચિતારા અને અક્ષય ચિતારા પોતાના કુટુંબ સાથે આવ્યા.આ દેવીપૂજક સમુદાય વિરમગામ બાજુના ખૂબ અંતરિયાળ ગામ અઘોર જે અત્યારે અશોકનગર તરીકે ઓળખાય છે ત્યાંથી આવી અને અહીં વિદ્યાર્થી ઓ માટે વર્કશોપ કર્યો. તેમની સાત પેઢીથી ચાલતી આ કળા પરંપરા ગુજરાતનું એક ઘરેણું છે. 

સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના IGNCA વડોદરા કેન્દ્ર અને સીવીએમ કોલેજના સંયુક્ત કલાગુરુ રવિશંકર રાવળની જન્મજયંતી નિમિત્તે માતાની પછેડી વિશેનો વર્કશોપ યોજવામાં આવ્યો

સીવીએમ કોલેજનો હંમેશા અભિગમ રહ્યો છે કે લોકકળા,શિષ્ટ કળા અને શૈક્ષણિક ક ળા સાથે વિદ્યાર્થીઓને જોડવા આ વર્કશોપ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ દ્વારા અને સીવીએમ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન કલ્ચરલ મેપિંગ અંતર્ગત યોજવામાં આવ્યો જેમાં પેઇન્ટિંગના વિદ્યાર્થીઓએ ખૂબ ઉમળકા ભેર ભાગ લઈ અને ખ્યાતનામ કલાકારો પાસેથી માતાની પછેડી વિશે જાણી અને માર્ગદર્શન મેળવ્યું અને પોતે પણ માતાની પછેડીની એક એક કલાકૃતિ સર્જી કાર્યક્રમના સંયોજક તરીકે ignca માથી હાર્દિકા દલાલ પધાર્યા હતા.સીવીએમ કોલેજના અધ્યાપક નિતેશ પટેલ,મિહિર પટેલે, સોરોબિતા દાસ,દીપક ભટ્ટ ,રંજન ભોઇ એ જહેમત ઉઠાવી હતી ઉદઘાટન પ્રસંગે મ્યુઝિક કોલેજના ડાયરેક્ટર ડો ધીરુભાઈ દેસાઇ ઉપસ્થિત રહયા હતા સ્વાગત સંબોધન નિયામક કનુ પટેલે કર્યું હતું.

આ રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી જુદા જુદા તજજ્ઞો દ્વારા અને જુદા જુદા વિષયના માર્ગદર્શન માટે આયોજિત કરવામાં આવ્યા છે.સી વી એમ યુનિવર્સિટીના અને ચારુતર વિદ્યામંડળના હોદ્દેદારોએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન