હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, દુનિયા

પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર

Posted 2 years ago with 158 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગ દ્વારા ભારત પર એક ચક્રવર્તી તોફાનનઓ ખતરો મંડાઈ રહ્યો છે. જે આગામી 48 કલાકમાં ભારતના પુર્વ ભારતના દરીયા કિનારે ત્રાટકી શકે છે.

 પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર
1/4
 પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર
2/4
 પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર
3/4
 પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર
4/4

 પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર 

Cyclone Remal:  ગરમીથી ત્રાશી ગયેલા લોકો હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારત પર એક ચક્રવર્તી તોફાનનઓ ખતરો મંડાઈ રહ્યો છે. જે આગામી 48 કલાકમાં ભારતના પુર્વ ભારતના દરીયા કિનારે ત્રાટકી શકે છે. મિત્રો બંગાળની ખાડીમાં વિકસિત થયેલું આ ચક્રવાત 26 મીના રોજ પૂર્વ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ત્રાટકશે. જેના અસર ગુજરાત સુધી પણ થઈ શકે તેવું વિભાગ દ્વારા સૂચવવામાં આવે છે.

દરિયાકાંઠાના વિસ્તારો પર નવ ચક્રવાતનો ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં તમને જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ 24 અને 25 મેના રોજ હિટવેવની સ્થિતિ ચાલુ રહેશે તેમજ 26 મે બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે. વધુમાં તેમને જણાવ્યું કે 26 થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં આધિ-વંટોળ સાથે વરસાદી ઝાપટાઓ પડશે.

 પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેમલ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. ગુજરાતમાં દેખાશે ભારે પવનની અસર
રેમલ ચક્રવાતને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 25 અને 26 ના રોજ પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેલમ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જેના લીધે ગુજરાતમાં પણ તારીખ 26 મેથી પવનોની ગતિમાં વધારો થશે અને 26 મે બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે ધીમે નીચે જશે. જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં આરબ સાગરમાં સર્જાના ચક્રવાતના લીધે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં તેને અસર જોવા મળશે.

તમને જણાવી દઈએ કે નવું ચક્રવાતનાં નામ એક સમજુતી કરાર હેઠળ રાખવામાં આવે છે. જેની શરુઆત વર્ષ ૧૯૫૩ થી થઈ હતી. પરંતુ હિંદ મહાસાગરમાં આઠ દેશો છે જેમનાં દ્વારા વર્ષ દરમિયાન આવતા તમામ ચક્રવાતનાં નામ અગાઉથી જ રાખવામાં આવે છે. આ વખતે રેમલ વાવાઝોડાનું નામ ઓમન દેશ દ્વારા રાખવામાં આવ્યું છે. રેમલ એ એક અરબી શબ્દ છે.

મિત્રો વધુમાં જો ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ૧૦ જુન પછી બેસી શકે છે. જેમાં ૭ જુન પછી સમુદ્રમાં કરંટ જોવા મળશે જેના લિધે ૧૫ થી ૨૫ જુન વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને જુન મહિનામાં આંધી, વંટોળ અને ચક્રવાતની પણ આગાહી અરબી સમુદ્રમાં કરવામાં આવી છે. તો ખેડુત ભાઈઓને પોતાના ઉનાળું પાકની લણણી કરી લેવી અને જલ્દીથી તેનો બગાડ ના થાય તે આગાઉ ઉપજ મેળવી લેવી

તારીખ 25 અને 26 ના રોજ બંગાળ અને પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેલમ ચક્રવાત ત્રાટકશે, ગુજરાતમાં પણ પવનોની ગતિમાં વધારો જોવા મળશે  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.