હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય

Posted 1 year ago with 43 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન થયું હતું,

ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય
1/4
ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય
2/4
ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય
3/4
ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય
4/4

ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય 

Cyclone Yagi in Myanmar: ગયા અઠવાડિયે મ્યાનમારમાં આવેલા યાગી નામના વાવાઝોડા એ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન થયું હતું, 

ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું . કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય

જેમાં ઓછામાં ઓછા 226 લોકોના મોત થયા છે. જયારે 77 લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારી મીડિયાએ મંગળવારે આ અંગેની માહિતી આપી છે. સરકારી એજન્સી દ્વારા નોંધાયેલા મૃત્યુની સંખ્યા શુક્રવારે નોંધાયેલા પ્રારંભિક આંકડા કરતાં લગભગ સાત ગણી છે. આથી એવી આશંકા છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

પૂરના કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે મ્યાનમારમાં સંદેશાવ્યવહાર ખોરવાયું છે. આથી જાનહાનિની ​​સંખ્યા નક્કી કરવાનું કામ ધીમું થઈ રહ્યું છે. ASEAN માનવતાવાદી સહાયતા સંકલન કેન્દ્ર અનુસાર, યાગી વાવાઝોડાની અસર વિયેતનામ, ઉત્તરી થાઇલેન્ડ અને લાઓસને થઈ હતી. વિયેતનામમાં લગભગ 300, થાઈલેન્ડમાં 42 અને લાઓસમાં ચાર લોકોના મોત થયા છે.

આ દરમિયાન ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય મ્યાનમારને મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાના C-17 લશ્કરી પરિવહન વિમાને લાઓસ માટે 10 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરી છે, જ્યારે 35 ટન સહાય વિયેતનામ મોકલવામાં આવી છે.

India came forward to help the flood-affected Myanmar. External Affairs Minister S Jaishankar said that the Indian Navy ship INS Satpura has delivered 10 tonnes of aid, including ration, clothes and medicines. 

Cyclone Yagi: Cyclone Yagi, which hit Myanmar last week, has caused havoc in Myanmar. The storm caused heavy rain, flooding and landslides, killing at least 226 people. At least 77 people were reported missing. This was reported by state media on Tuesday. 

The number of deaths reported by the government agency is nearly seven times the initial figure reported on Friday. There are fears that the death toll could rise further. 

More than a million people have been affected by the floods. As a result, communication in Myanmar has been disrupted. So the number of deaths is going down. According to the ASEAN Humanitarian Assistance Coordination Center, typhoon Yagi affected Vietnam, northern Thailand and Laos. Nearly 300 people have died in Vietnam, 42 in Thailand and four in Laos. Meanwhile, India has come forward to help the flood-affected Myanmar. External Affairs Minister S Jaishankar said that 10 tonnes of aid, including ration, clothes and medicines, has been sent to Myanmar by the Indian Navy ship INS Satpura. A C-17 military transport aircraft of the Indian Air Force has airlifted 10 tonnes of relief material for Laos, while 35 tonnes of aid has been sent to Vietnam.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.