હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, રાજનૈતિક

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા

Posted 1 year ago with 158 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એક્સ યૂઝરે કમલા હેરિસને સાડીમાં દર્શાવી છે અને તે ખેતરમાં મહિલાઓને ઘંઉની કાપણીમાં મદદ કરી રહી છે. કમલા સાડીમાં સુંદર લાગી રહી છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા
1/3
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા
2/3
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા
3/3

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા

અમેરિકાની ચૂંટણીનો ભારતમાં અલગ અંદાજઃ કમલા હેરિસે ખેતરમાં કાપણી કરી, ટ્રમ્પે પતરાળા પર ભોજન લીધું

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા

US Presidential Election: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતમાં અલગ જ માહોલ છે. સોશિયલ મીડિયાથી લઈ પાનના ગલ્લા સુધી આ ચૂંટણીની ચર્ચા છે. ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસના અલગ અલગ સમર્થક છે. સોશિયલ મીડિયા તેમના કેટલાક મીમ્સ ફરતાં થયા છે.

તાહા ઇમરાન નામના એક્સ યૂઝરે કમલા હેરિસને સાડીમાં દર્શાવી છે અને તે ખેતરમાં મહિલાઓને ઘંઉની કાપણીમાં મદદ કરી રહી છે. કમલા સાડીમાં સુંદર લાગી રહી છે. 

તાહા ઈમરાને ટ્રમ્પને લઈને પણ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પતરાળા પર જમી રહ્યા છે. પ્રકાશ મિશ્રા, ભારતીય બેરોજગાર સંઘ અને અંગદ યાદવે આ ફોટાને એક્સ પર શેર કર્યો છે.

રવિ કુમાર વ્યાસે એલન મસ્ક અને ટ્રમ્પનો એક ફોટો એક્સ પર શેર કર્યો છે. જેમાં બંનેએ ભગવા રંગના કપડાં પહેર્યા છે. આ ફોટો પીએમ મોદી અને યોગીનો એડિટેડ ફોટો છે. પતરાળા પર જમતા ટ્રમ્પનો ફોટો પણ એડિટેડ છે. આ તસવીરોને જોઈ લોકો ઘણા ખુશ થઈ રહ્યા છે અને ફોટો શેર કરનારાની ક્રિએટિવિટીની પ્રશંસા કરી રહ્યા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવે છે. સૌથી પહેલાં પ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે જે વધુ પોપ્યુલર વોટ મેળવે તે રાષ્ટ્રપતિ પદના વિજેતા હોય તેવું જરૂર નથી. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કૉલેજ દ્વારા ચૂંટાય છે. આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવે છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલતું હોય છે. આમ તમામ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ જ વિજેતા કોણ બનશે તેની ખબર પડી શકશે.

https://x.com/TrumpUpdateHQ/status/1853116180774764716

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને 270 વોટની જરૂર હોય છે. આ વખતે સાત રાજ્યો એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયાના પરિણામો આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તે નક્કી કરે છે. અમેરિકામાં આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.