સમાચાર સારાંશ: ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનું અમિતાભ બચ્ચનના લુકનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે
રજનીકાન્ત અને અમિતાભ બચ્ચન ફરી એક વખત જોવા મળશે આ ફિલ્મમાં સાથે
જુઓ ફિલ્મનું ટ્રેલર ટીડે જ્ઞાનવેલના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ વેટ્ટૈયનની રાહ જોઈ રહ્યા છે ચાહકો
ટીડે જ્ઞાનવેલના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ વેટ્ટૈયનમાં મુખ્ય ભૂમિકા રજનીકાન્ત નિભાવી રહ્યો છે, જ્યારે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે
ટીડે જ્ઞાનવેલના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ વેટ્ટૈયનમાં મુખ્ય ભૂમિકા રજનીકાન્ત નિભાવી રહ્યો છે, જ્યારે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાનો છે.
હવે ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનું અમિતાભ બચ્ચનના લુકનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે તેમજ એક પ્રોમો પણ દર્શાવામાં આવ્યો છે જેમાં અમિતાભ બચ્ચન સત્યદેવના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ૧૦ ઓકટબરના રોજ રિલીઝ કરવામાં આવશે. નિર્માતાએ શેર કરેલા વીડિયોમાં અમિતાભ પોતાના મિત્ર અને કો-સ્ટાર રજનીકાન્ત સાથે વાતચીત કરી રહેલો જોવા મળે છે.
#Vettaiyan is a grounded investigate drama with #SuperStarRajinikanth𓃵 mass moments
— Movies Singapore (@MoviesSingapore) September 22, 2024
As a movie, it’s against encounter killings
Get ready for a content-oriented film this time around #Thalaivar fans 🔥 pic.twitter.com/ons2cCKoQJ
નિર્માતાએએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, વેટ્ટૈયનના પાવરહાઉસને મળો. શ્રી બચ્ચનને સત્યદેવના રોલમાં જોઇ શકો છો. તેમના અદભૂતપૂર્વ અભિનયને જોવા તૈયાર થઇ જશો. ભૂતકાળમાં અમિતાભ અને રજનીકાન્તે અંધા કાનૂન, ગિરફતાર અને હમ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હવે આ જોડી ૩૩ વરસ પછી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે.
Amitabh Bachchan and Rajinikanth will be seen together in a film yet again.
Fans are eagerly waiting for the trailer of the film.
Directed by Teeday Gnanavel, the film stars Rajinikanth and Amitabh Bachchan in lead roles.
Directed by Teeday Gnanavel, the film stars Rajinikanth and Amitabh Bachchan in lead roles. Now the makers of the film have shared the poster of Amitabh Bachchan's look from the film on social media and a promo has also been shown in which Amitabh Bachchan is seen in the role of Satyadev. The film releases tomorrow on October 10. In the video shared by the producer, Amitabh is seen talking to his friend and co-star Rajinikanth.
Sharing the video, the producer wrote, 'Meet the powerhouse of Vettaiyan. Mr Bachchan will be seen in the role of Satyadev. Get ready to see his amazing performance. Amitabh and Rajinikanth have worked together in films like Andha Kanoon, Giriftaar and Hum. The couple will be reuniting on the silver screen after 33 years.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



