હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ. માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ

Posted 2 years ago with 39 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હિટવેવ જેવી સ્થિતિ છે.

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ. માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ
1/4
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ. માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ
2/4
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ. માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ
3/4
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ. માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ
4/4

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાળઝાળ ગરમીમાં છાશનું વિતરણ.
માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઇવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મફત છાસ વિતરણ કરાઈ

અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હિટવેવ જેવી સ્થિતિ છે. લોકો ગરનીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે, આ કાળઝાળ ગરમીમાં સરહદી એવા ભાભર શહેરમાં રાહદારીઓ અને વાહનચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ, વાહનચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ગરમીથી રાહત અનુભવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ભાભર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના રાહદારીઓ અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજે વાવ સર્કલ પાસે ટેન્ટ લગાવી મફત 7500થી વધુ ઠંડી છાશના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 ત્યારે અહીંયાંથી પસાર થતા લોકોએ પણ છાસ પીને ગરમીથી થોડી રાહત અનુભવી હતી.આ કાર્યમાં નગરપાલીકા ના પ્રમુખશ્રી, મામલતદાર સાહેબશ્રી ભાભર, નગરપાલીકા ના નગર સેવકો, પોલીસ સ્ટાફ ભાભર, પત્રકાર મીત્રો ભાભર,માનવતા ગ્રુપ ભાભર ટીમ અને ગૌ સેવા ગ્રુપ ના યુવાનો સેવામાં જોડાયા હતા

સંસ્થા દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે
અહેવાલ... જી.ડી.ગજજર

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન