હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, સામાજીક

અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા

Posted 2 years ago with 49 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: જમીન રિ-સર્વે, સ્મશાન નીમ કરવા, રખડતા ઢોર પર નિયંત્રણ, ઈંટોના ભઠ્ઠાને લગતા પ્રશ્નો તેમજ ડ્રેનેજ સફાઈ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા
1/4
અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા
2/4
અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા
3/4
અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા
4/4

અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ.પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટર સબંધિત અધિકારીઓને તાકીદ

 અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.

 બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા ડ્રોનથી સર્વે કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તળાવો ઊંડા કરવા, પીંપળજ ગામે ગામતળ નીમ કરવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, અશાંત ધારાનો કડક અમલ કરવા, બાવળા રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા, વિરમગામ તાલુકામાં સૌની યોજનાનું પાણી આપવા અને પીક અપ સ્ટેન્ડ બનાવવા, જમીન રિ-સર્વે, સ્મશાન નીમ કરવા, રખડતા ઢોર પર નિયંત્રણ, ઈંટોના ભઠ્ઠાને લગતા પ્રશ્નો તેમજ ડ્રેનેજ સફાઈ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સહિતના પ્રશ્નો ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા , સર્વે ધારાસભ્યઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પણ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ જણાવ્યું કે પોતાના મતવિસ્તારમાં પડતર કામોને લઈને ચર્ચા કરવામાં આવી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.