સમાચાર સારાંશ: ભારતીય કોસ્ટ ગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય જળસીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.
નોધનીય છે કે, રવિવારે (28મી એપ્રિલ) ભારતીય કોસ્ટ ગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય જળસીમામાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.
અરબી સમુદ્રમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાવા પામ્યું છે. કોસ્ટ ગાર્ડ તેમજ એટીએસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ સાથે માછીમારોને ઝડપી પાડ્યા હતા.
ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફીયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો હોય તો અવાર નવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આજે ફરી અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા બે માછીમારોને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
ગત રોજ ગુજરાતનાં દરિયાકાંઠા નજીકથી એનસીબી તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં દરિયાકાંઠામાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનાં દરિયા નજીકથી આંરરાષ્ટ્રીટ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીકથી ડ્રગ્સ ઝડપાયું હતું.
સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



