સમાચાર સારાંશ: પ્રધાનમંત્રી શેખ હસીનાના એક નિર્ણયને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું બાંગ્લાદેશ સેનાના હાથમાં
બાંગ્લાદેશમાં પુન: 1975ની લોહિયાળ ઘટનાનું થયું પુનરાવર્તન, જાણો તખ્તાપલટનું કારણ અને વર્તમાન સ્થિતિ બાંગ્લાદેશ સેનાના હાથમાં
પહેલા પાકિસ્તાન ત્યાર બાદ શ્રીલંકા અને હવે બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયો છે. આ ત્રણેય દેશો દક્ષિણ એશિયાના મહત્વના દેશો છે અને ત્રણેય દેશોમાં ઈતિહાસમાં અનેક વખત તખ્તાપલટ થઈ ચૂક્યો છે. આ દેશોમાં રાજકીય પક્ષો વચ્ચેના ઊંડા મતભેદો અને અવિશ્વાસ ઘણીવાર બળવા તરફ દોરી જાય છે.
આ ત્રણેય દેશોમાં સેનાનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે. ત્યારે હાલમાં બાંગ્લાદેશમાં તખ્તાપલટની ચર્ચા સાંભળવા મળી રહી છે. પ્રધાનમંત્રી શેખ હસીનાના એક નિર્ણયને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું અને ભારતમાં આશરો લેવો પડ્યો છે. ત્યારે હવે બાંગ્લાદેશ સેનાના હાથમાં છે.
Think about the innocent Hindus there
— CRICWORLD (@HanvantC) August 5, 2024
Pray for them 😞🙏
Look at these scary visual so hurtful😞
God save innocent people from #Bangladeshstudentprotest
What type of #BangladeshBleeding#BangladeshViolence #HasinaMustStepDown
pic.twitter.com/5zkT1NxRz9
બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી હિંસાની આગ ભડકી રહી છે અને આ હિંસાનું કારણ છે હસીના સરકાર દ્વારા જમાત-એ-ઇસ્લામી, તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર મૂકાયેલો પ્રતિબંધ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશમાં જમાત-એ-ઇસ્લામી, તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ જ કારણ છે કે બાંગ્લાદેશમાં હિંસાની આગ ભડકી ઉઠી. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં કૂચ માટે એકઠા થયા હતા.
પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માગ કરી રહ્યા હતા. આ દરમિયાન વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું જેણે ટૂંક સમયમાં જ ભયાનક હિંસાનું રૂપ લઈ લીધું. પ્રદર્શનકારીઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે તેઓએ સરકારી મિલકતોને આગ લગાવી દીધી અને PM હાઉસમાં ઘૂસી ગયા. પ્રદર્શનકારીઓ PM હાઉસમાં પ્રવેશ્યા બાદ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતા શેખ મુજીબ ઉર રહેમાનની પ્રતિમા પર ચડીને હથોડી ચલાવી પ્રતિમા તોડી પાડી હતી.
બાંગ્લાદેશમાં જેહાદીઓએ કાળી માતા મંદિર સળગાવ્યુ ઇસ્કોન મંદિર ને પણ નિશાન બનાવ્યુ અનેક હિન્દુઓની હત્યા અને તેના ઘરમા તોડફોડ
કટ્ટરપંથી દ્વારા નોકરી માથી અનામત રદ્દ કરવાની માંગણી ને લઇને થોડા સમયથી આંદોલન ચાલતુ હતું પરિસ્થિતિ બેકાબૂ બનતા આર્મી એ બાંગ્લાદેશ ના પીએમ શેખ હસીના નુ રાજીનામુ લઈ લીધુ અને સૈન્ય શાસન લાગુ કર્યું અને શેખ હસીના ને 45 મિનિટમાં દેશ છોડવા આદેશ આપ્યો શેખ હસીના એ ભારતમા શરણ લીધુ છે તેઓ કાયમી શરણ લેશે કે તે નક્કી નથી ભારત સરકાર પણ આ મામલે ગંભીર છે તેઓ બાંગ્લાદેશ દૂતવાસના સંપર્કમાં છે
બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને મંદિરો ની સુરક્ષા મુદ્દે સક્રિય છે, ભારત બાંગ્લાદેશ ની બોર્ડર પર ભારત સરકાર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે ભારત તરફથી આર્મી ની સંખ્યા વધારવામાં આવી છે ખુદ BSF DG પણ આજે પરિસ્થિતિ નુ નિરીક્ષણ કરવા કલકત્તા પહોંચ્યા હતા
The bloody incident of 1975 was repeated again in Bangladesh, know the reason for the coup and the current situation.Bangladesh Army
First Pakistan, then Sri Lanka and now Bangladesh. These three countries are important countries in South Asia and there have been many coups in the history of all three countries. Deep disagreements and mistrust between political parties in these countries often lead to coups. These three countries have always been dominated by the army. At present, there is talk of a coup in Bangladesh. Due to a decision of Prime Minister Sheikh Hasina, he had to resign and take refuge in India. Now it is in the hands of the Bangladesh Army.
Violence has been raging in Bangladesh for the past month and the reason for this violence is the ban imposed by the Hasina government on Jamaat-e-Islami, its student wing and other organizations associated with it. Bangladesh Prime Minister Sheikh Hasina banned Jamaat-e-Islami, its student wing and other organisations associated with it in the country and this is the reason why the fire of violence erupted in Bangladesh. Defying the nationwide curfew, protesters gathered for marches in many parts of Bangladesh. The protesters were demanding the resignation of Bangladesh Prime Minister Sheikh Hasina. Meanwhile, clashes broke out between protesters and supporters of the ruling party, which soon took the form of horrific violence. The protesters were so agitated that they set fire to government properties and barged into the PM House. After entering the Prime Minister's House, the protesters climbed the statue of Sheikh Mujibur Rahman, the so-called father of the nation of Bangladesh, and vandalized it with hammers.
In Bangladesh, Jihadis burnt the Kali Mata temple, targeted the ISKCON temple, killed many Hindus and vandalized their houses. As the situation became uncontrollable, the army took the resignation of Bangladesh Prime Minister Sheikh Hasina and imposed military rule and ordered Sheikh Hasina to leave the country within 45 minutes. Sheikh Hasina has taken refuge in India, it is not decided whether she will take permanent refuge or not The Indian government is also in touch with the Bangladesh embassy. The Government of India has issued an alert along the India-Bangladesh border.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



