હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે

Posted 2 years ago with 59 views

Story by Paresh Vadhiya | 4 mins read

સમાચાર સારાંશ: માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે
1/3
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે
2/3
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે
3/3

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ 

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે

બે કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નદિઓમા પુરની સ્થિતિ જોવા મળી .માળીયા હાટીના પંથકમાં 35 મી.મી વરસાદ નોંધાયો છે 

જયારે માંગરોળ પંથકમાં 10 મી.મી નોંધાયો. આ ઉપરાંત ગીરના ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે 

માળીયાની વિવિધ નદીઓમાં પુરની સ્થિતિ 

સર્જાઈ છે .મોડી રાત્રેથી મેધરાજાએ ધીરી ધીરે વરસાદની શરુઆત કરી હતી 

વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા નદિઓ બે કાંઠે વહેતી થઈ છે માળીયાની મેધલ, લાઠોદરિયોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે .ખોરાશા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો 

પાત્રા, પાણકવા, જાનુડા, શાન્તિપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો 

છે .ભારે વરસાદના કારણે કાલિનદ્રી નદિમાં ધોધડાપુરના દ્રશ્યો જોવા મળ્યા .

માળીયાનો જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ 

જોવા મળ્યો અગાઉ પહેલા વરસાદના કારણે 90% પાણીનો જથ્થો સંગ્રહ થયેલો હતો, ત્યારે આજ રોજ ગીર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભાખરવડ અવરફલો થયો.

જ્યારે ભાખરવડ ડેમની નીચે આવેલ મેઘલ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ.જ્યારે તંત્ર દ્વારા નીચાણવાળા ગામને નદિના પટાગણમા અવરજવર ના કરવા અપાય સુચના.જેમાં વડાળા, અવાણીયા, જાનડી, ધુમટી, આબેચા નાની ધણેજ, મોટી ઘણેજ, સમઢિયાળા, ગળું સહિતના ગામને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.