હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

હવામાન વિભાગની કડાકા ભડાકા વાળી આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં પડી શકે છે ક મોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન જિલ્લાઓમાં ભારે પવન ફુંકાશે

Posted 2 years ago with 68 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની કડાકા ભડાકા વાળી આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં પડી શકે છે ક મોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન  જિલ્લાઓમાં ભારે પવન ફુંકાશે
1/4
હવામાન વિભાગની કડાકા ભડાકા વાળી આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં પડી શકે છે ક મોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન  જિલ્લાઓમાં ભારે પવન ફુંકાશે
2/4
હવામાન વિભાગની કડાકા ભડાકા વાળી આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં પડી શકે છે ક મોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન  જિલ્લાઓમાં ભારે પવન ફુંકાશે
3/4
હવામાન વિભાગની કડાકા ભડાકા વાળી આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં પડી શકે છે ક મોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન  જિલ્લાઓમાં ભારે પવન ફુંકાશે
4/4

ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 11થી 16મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. 11મી મેના રોજ અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ થઈ શકે છે. 

?ref_src=twsrc%5Etfw">May 10, 2024

12મી મેના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.13મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની કડાકા ભડાકા વાળી આગાહી ગુજરાતમાં આવનારા દિવસોમાં પડી શકે છે ક મોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન  જિલ્લાઓમાં ભારે પવન ફુંકાશે
14મી મેના રોજ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

 15મી મેના રોજ રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.