હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અંબાજી મેળામાં ડુપ્લીલેટ નોટો ઝડપાઇ એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો,આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમ્યાન એક સફળતા હાથ લાગી

Posted 1 year ago with 115 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: ભાભરના મુડેઠા ગામના ભરત પ્રજાપતી ને ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ Lcb પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

અંબાજી મેળામાં ડુપ્લીલેટ નોટો ઝડપાઇ એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો,આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમ્યાન એક સફળતા હાથ લાગી
1/2
અંબાજી મેળામાં ડુપ્લીલેટ નોટો ઝડપાઇ એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો,આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમ્યાન એક સફળતા હાથ લાગી
2/2

અંબાજી મેળામાં ડુપ્લીલેટ નોટો ઝડપાઇ એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો,આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો 

અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ, ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1લાખ 20 હજાર સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો,આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો 

અંબાજી મેળામાં ડુપ્લીલેટ નોટો ઝડપાઇ એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો,આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટર મા નોટો છાપતો હતો એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમ્યાન એક સફળતા હાથ લાગી

હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી યાત્રિકો માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. 

ભાદરવી મહાકુંભ મેળો લાખોની સંખ્યામા આવતા યાત્રાળુઓ ની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાત ની મેળા દરમ્યાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5,000 કરતાં વધુ કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા છે. બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમ્યાન એક સફળતા હાથ લાગી છે.

ભાદરવી મેળામાં ભકત બનીને આવેલાં યુવક પાસે થી ડુપ્લીકેટ નોટો પકડાઈ છે. નોટો વટાવવા આવેલાં યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1.20 હજાર સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો છે. ભાભરના મુડેઠા ગામના ભરત પ્રજાપતી ને ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ Lcb પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ આરોપી પોતાનાં ઘરે કલર પ્રિન્ટરમા નોટો છાપતો હતો. અને વઘુ પૂછપરછ થાય તો બીજા પણ ગુન્હા બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.