હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છમાં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો

Posted 1 year ago with 45 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠયા હતા. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે.

કચ્છમાં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો
1/1

કચ્છમાં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો

ગુજરાતના કચ્છમાં નવા વર્ષે ભૂકંપના( Earthquake) આંચકો અનુભવાયો છે. જેમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠયા હતા. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે.  

સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો

ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના મધ્યમ કક્ષાના આંચકા આવતા રહે છે. ત્યારે કચ્છ નજીક છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના આંચકાઓ પાકિસ્તાન દેશની સરહદ પર નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન આજે રવિવારે વહેલી સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો નોંધાયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત તા 17મી સપ્ટેમ્બરના ખાવડાથી 47 કિલોમીટર દૂર ચારની તીવ્રતાનો આંચકો ભારત પાકિસ્તાન સરહદ પર નોંધાયો હતો. વર્ષ 2001ના મહાભૂકંપ બાદ કચ્છમાં જાહેર થતા આંચકોથી કોઈ પ્રકારની નુકસાની નોંધાઈ નથી.

Earthquake of 3.3 magnitude hits Kutch, tremors felt along India-Pakistan border at 3.58 am

Earthquake tremors have been felt in Kutch, Gujarat. Tremors were felt along the India-Pakistan border. The quake measured 3.3 on the Richter scale. People woke up to the tremors of the earthquake, which had its epicentre on the India-Pakistan border. After the devastating earthquake of 2001, small tremors of earthquakes are continuously occurring in the district.  

Tremors felt 56 km to the north-east at 3.58 am

The border Kutch region, which falls in seismic zone five, experiences moderate tremors from time to time. Earthquake tremors have been felt near the Pakistan border for the past few days. Meanwhile, a tremor was recorded 56 km away in the North East at 3.58 am on Sunday. 

Earlier, on September 17, a tremor of magnitude 4 was recorded on the India-Pakistan border, 47 km from Khavda. After the 2001 earthquake, no damage was reported in Kutch.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.