હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

જામનગરમાં પૂનમ બહેન માડમનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં

Posted 2 years ago with 24 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ફરી એકવાર ભવ્ય વિજયી બનાવવા માટેના જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો. સર્વે કાર્યકર્તાઓએ ફરી એકવાર મોદી સરકારના લક્ષ્યને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ છે.

જામનગરમાં પૂનમ બહેન માડમનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં
1/4
જામનગરમાં પૂનમ બહેન માડમનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં
2/4
જામનગરમાં પૂનમ બહેન માડમનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં
3/4
જામનગરમાં પૂનમ બહેન માડમનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં
4/4

જામનગરમાં પૂનમ બહેન માડમનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં

જામનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન ધુંવાવ ખાતે આયોજિત ધુંવાવ જિલ્લા પંચાયત સીટની બેઠકમાં આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન-હિતલક્ષી તેમજ વિકસિત ભારત જેવા દરેક સંકલ્પોને સાકાર કરવા અર્થે પુનઃ ભાજપને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું.ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓનો ઉત્સાહ તેમજ મોદી સરકાર પ્રત્યેનો પ્રેમભાવ ૪૦૦ પારના સંકલ્પની સિદ્ધિનું ચિત્રણ કરે છે.લાલપુર જિલ્લા પંચાયત સીટની બેઠક "સરદાર પટેલ ચોક" લાલપુર ખાતે યોજાઇ હતી, જેમાં કાર્યકર્તાઓ, હોદેદારો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનો તેમજ ગ્રામજનો એ "ભારતને વિશ્વગુરુ" બનાવવા જાણે પ્રણ લીધુ છે કેમકે આ બેઠકમાં સ્વયં "#AbkiBaar400Paar" ના ઉમંગભેર નારા લાગ્યા હતા અને સૌના આશિર્વાદ પ્રાપ્ત થયા હતા. "અંત્યોદયના સંકલ્પને મળ્યો આકાર, અબકી બાર ૪૦૦ પાર"લાલપુર તાલુકાના ભણગોર ખાતે ભણગોર જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓમાં ભાજપને ફરી એકવાર ભવ્ય વિજયી બનાવવા માટેના જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો. સર્વે કાર્યકર્તાઓએ ફરી એકવાર મોદી સરકારના લક્ષ્યને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ છે.લાલપુર તાલુકાની પીપરટોડા જિલ્લા પંચાયત સિટની હરીપર ગામ ખાતે યોજાયેલી બેઠકમાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને મોદી સરકારે ગ્રામ્ય જીવનને શ્રેષ્ઠ અને વિકસિત બનાવવા માટે કરેલા કાર્યો વિશે માહિતી આપી અને ગ્રામ્ય વિસ્તારનો શહેરી વિસ્તારના સમાંતર વિકાસ થયો છે, જે બદલ સ્થાનિક ગ્રામજનો સંતોષ વ્યક્ત કરીને "મોદી સાહેબની ગેરંટી"ને વધાવી. આ સાથે જામનગર લોકસભા સીટ ઉપર  "કમળ" ને જંગી લીડ અપાવવાનો સૌએ સંકલ્પ કર્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.