હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, સામાજીક, વિશેષ વાંચન

બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

Posted 2 years ago with 164 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: દુનિયામાં ભવિષ્યવાણી કરવી એક આગવી કળા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બાબા વાંગાની આગાહીઓનો પરચો આપણે જોયો છે. તેમણે કરેલી ભવિષ્યવાણીઓ લગભગ સાચી પડે છે.

બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
1/4
બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
2/4
બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
3/4
બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
4/4

બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

મૃત્યુ પહેલા જ બાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યદર્શન કરીને આગોતરી આગાહીઓ કરી હતી. 

Baba Vanga Predictions: દુનિયામાં ભવિષ્યવાણી કરવી એક આગવી કળા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બાબા વાંગાની આગાહીઓનો પરચો આપણે જોયો છે. તેમણે કરેલી ભવિષ્યવાણીઓ લગભગ સાચી પડે છે. બલ્ગેરિયામાં રહેતી બાબા વાંગા એક વિશ્વ વિખ્યાત પ્રબોધક હતા. વર્ષ 1911માં જન્મેલા બાબા વેંગા માત્ર 12 વર્ષની હતી ત્યારે તેમની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હાલ તેણી આપણા વચ્ચે નથી. બાબા વેંગાનું અવસાન ઓગસ્ટ 1996માં થયું હતું પરંતુ મૃત્યુ પહેલા જ બાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યદર્શન કરીને આગોતરી આગાહીઓ કરી હતી. અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

?ref_src=twsrc%5Etfw">May 17, 2024

સમ્રગ દુનિયાને હચમચાવનાર અમેરિકામાં થયેલ હોય 9/11નો આતંકવાદી હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ કે પછી બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ એટલેકે બ્રેક્ઝિટ જેવી બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. બાબા વેંગાએ વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે તેમાંથી એક 2024ના ખતરનાક હવામાન વિશે છે. ચાલો જાણીએ બાબા વેંગાની આ ભયાવહ ભવિષ્યવાણી વિશે...

બાબા વેંગાએ વર્ષ 2024 માટે હવામાન સંબંધિત એક મોટી ભવિષ્યવાણી (‌ Baba Vanga Predictions For Weather) કરી હતી. તેમણે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપી છે. તેમના મતે આ વર્ષે સમગ્ર વિશ્વ હવામાન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરશે. બાબા વેંગાના મતે આ વર્ષે આવી અનેક કુદરતી આફતો આવી શકે છે જે વિશ્વને વિનાશ તરફ લઈ જઈ શકે છે. એક અભ્યાસ અનુસાર આ વર્ષે હીટવેર દરમિયાન સૌથી વધુ તાપમાન 40 વર્ષ પહેલા નોંધાયેલા તાપમાન કરતા ઘણું વધારે વધશે.

બાબા વેંગાએ કરી છે વર્ષ 2024 માટે પણ અનેક ડરામણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીની બાબા વેંગાની લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
તમને જણાવી દઈએ કે વિશ્વ હવામાન સંસ્થાએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે 2024 રેકોર્ડ ગરમ વર્ષ તરીકે નોંધાશે. ગત વર્ષની સરખામણીએ વર્ષ 2024માં ઉનાળાનો પ્રકોપ વધુ રહેશે. ભારે ગરમી અને હીટ વેવને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થશે. આ સાથે આ વર્ષે દુષ્કાળ અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ગરમી અને વધતા તાપમાનની ખેતી પર પણ ખરાબ અસર થશે. બાબા વેંગાએ 2024ને દુર્ઘટનાનું વર્ષ ગણાવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.