હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત 9 માં વર્ષે સ્થાપના કરવામાં આવી હતી

Posted 1 year ago with 43 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: વિવેકાનંદ નગરમાં વસતા રહીશો ભવ્ય આરતીનો લાભ મેળવી શકે તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત 9 માં વર્ષે સ્થાપના કરવામાં આવી હતી
1/2
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત 9 માં વર્ષે સ્થાપના કરવામાં આવી હતી
2/2

 સતત 7માં વર્ષે બાળ ગણેશની સ્થાપના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત 9 માં વર્ષે સ્થાપના કરવામાં આવી હતી 

સમગ્ર દેશની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં પણ ભગવાન ગણેશનો આ તહેવાર અતિધામ-ધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત 9 માં વર્ષે સ્થાપના કરવામાં આવી હતી

આમ તો ગણેશ ચતુર્થીએ આનંદ, ભક્તિ અને એકતાનો સમનવય છે. ભક્તો પણ ભગવાનની પૂજા અર્ચના અને સ્તુતિ કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાર સાંજ ગણપતિજીની પૂજા અર્ચના ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી.ગણેશ ઉત્સવ દરમિયાન આજ રોજ બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા વિવેકાનંદ નગરમાં વસતા રહીશો ભવ્ય આરતીનો લાભ મેળવી શકે તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ

 સાથે સાથે છપ્પન ભોગ નો પ્રસાદ બાપ્પાને અર્પણ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વિવેકાનંદ નગરનાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતીનો લાભ લીધો હતો.મહા આરતી બાદ વિવેકાનંદ નગરનાં રહીશો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યકમ સોસાયટીના રહીશોએ સાથે મળીને ધામધૂમ પૂર્વક મનાવ્યો હતો.

Installation of Bal Ganesh for the 7th consecutive year

Lord Ganesha was installed for the 9th consecutive year by Shri Bal Ganesh Yuvak Mitra Mandal at Vivekanand Nagar in Chandkheda area of Ahmedabad 

Ganesh Chaturthi is being celebrated across the country with much fervour and gaiety. 

Ganesh Chaturthi is the festival of joy, happiness and togetherness. Devotees are also trying to please the Lord by worshiping and praising Him. At the same time, Lord Ganesha was established by Shri Bal Ganesh Yuvak Mitra Mandal in Vivekanand Nagar in Chandkheda area of Ahmedabad. Like every year, this year too, the worship of Ganpati ji was done with devotion in the morning and evening. 

On the occasion of Ganesh Utsav, a Maha Aarti was organized by Bal Ganesh Yuvak Mitra Mandal for the benefit of the residents of Vivekanand Nagar. In which a large number of residents of Vivekanand Nagar attended and took advantage of the Maha Aarti. 

After the Maha Aarti, a Bhandara was organized for the residents of Vivekanand Nagar. The function was attended by all the members of the society.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.