હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

પ્રસુતિનો દિવસ નજીક હોવા છતાં વિદ્યાનગરના સગર્ભા બહેને મતદાન મથકમાં જઈને મતદાન કરી તેમની ફરજ નિભાવી. મતદાન કરી રાષ્ટ્ર સેવાનું એક ઉત્તમ ઉદાહણ પૂરું પડ્યું છે.

Posted 2 years ago with 48 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: વિદ્યાનગર ખાતે રહેતા અને રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતાં અધિકારી પોતાની પુત્રવધુ હેતલ બ્રહ્મભટ્ટ ને છેલ્લા દિવસો જતા હોવા છતાં પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને પ્રધાન્ય આપી આજે વહેલી સવારના ૭-૦૦ વાગ્યાના અરસામાં મતદાન કરી રાષ્ટ્ર સેવાનું એક ઉત્તમ ઉદાહણ પૂરું પડ્યું છે.

પ્રસુતિનો દિવસ નજીક હોવા છતાં વિદ્યાનગરના સગર્ભા બહેને મતદાન મથકમાં જઈને મતદાન કરી તેમની ફરજ નિભાવી. મતદાન કરી રાષ્ટ્ર સેવાનું એક ઉત્તમ ઉદાહણ પૂરું પડ્યું છે.
1/3
પ્રસુતિનો દિવસ નજીક હોવા છતાં વિદ્યાનગરના સગર્ભા બહેને મતદાન મથકમાં જઈને મતદાન કરી તેમની ફરજ નિભાવી. મતદાન કરી રાષ્ટ્ર સેવાનું એક ઉત્તમ ઉદાહણ પૂરું પડ્યું છે.
2/3
પ્રસુતિનો દિવસ નજીક હોવા છતાં વિદ્યાનગરના સગર્ભા બહેને મતદાન મથકમાં જઈને મતદાન કરી તેમની ફરજ નિભાવી. મતદાન કરી રાષ્ટ્ર સેવાનું એક ઉત્તમ ઉદાહણ પૂરું પડ્યું છે.
3/3

પ્રસુતિનો દિવસ નજીક હોવા છતાં વિદ્યાનગરના સગર્ભા બહેને મતદાન મથકમાં જઈને મતદાન કરી તેમની ફરજ નિભાવી

લોકસભા સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં આણંદ મતદાર વિભાગમાં યુવાઓ, મહિલાઓ,, વૃદ્ધ, દિવ્યાંગજનો અને સગર્ભ મહિલાઓ પણ મતદાન કરી તેમની ફરજ નિભાવી રહયાં છે.

વિદ્યાનગર ખાતે રહેતા અને રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતાં અધિકારી પોતાની પુત્રવધુ હેતલ બ્રહ્મભટ્ટ ને છેલ્લા દિવસો જતા હોવા છતાં પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને પ્રધાન્ય આપી આજે વહેલી સવારના ૭-૦૦ વાગ્યાના અરસામાં મતદાન કરી રાષ્ટ્ર સેવાનું એક ઉત્તમ ઉદાહણ પૂરું પડ્યું છે. 

નડિયાદ ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રીમતી મનીષાબેન બ્રહ્મભટ્ટ પરિવારની ફરજ સમજી પોતાની પુત્રવધુને સાથે લઈને મતદાન કરવા આવ્યા હતા. પુત્રવધુ ગર્ભાવતી હોવા છતાં, તેને છેલ્લા દિવસો જ જતા હોવા છતાં પણ મતદાન કરવા સાથે લાવી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો અને અન્ય મતદારોને પણ જાગૃત કર્યા હતા. 

સગર્ભા બેન જેમની પ્રસુતિ થવાની તૈયારી છે, એટલે કે જેમની ડ્યુ ડેટ નજીક છે, તેઓ પોતાના સાસુ સાથે આજે સવારે વલ્લભ વિદ્યાનગર ખાતે પ્રગતિ મંડળમાં મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. તેઓના સાસુ શ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ પોતાની પુત્રવધૂને મતદાન કરાવ્યા બાદ પોતાની ફરજ ઉપર નડિયાદ ખાતે જવા રવાના થયા હતાં.

સગર્ભા મહિલાએ મતદાનનું મહત્વ શું છે તે હું સમજુ છું, તેમ જણાવી પ્રત્યેક મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાનથી અળગા ન રહેવા અપીલ કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.