હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સોશિયલ મીડીયા

દ્વારકાની હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવનાર ઝડપાયો દ્વારકા સાયબર ક્રાઇમને મળી સફળતા છેતરપિંડી આચરતા મુખ્ય સુત્રધાર દિલ્હીથી ઝડપાયો

Posted 2 years ago with 77 views

Story by JAYSUKHMODI JAMKHAMBHALIYA | 2 mins read

સમાચાર સારાંશ: જિલ્લામાં ગુન્હાખોરી કરતા ગુનેગારો સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

દ્વારકાની હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ  બનાવનાર ઝડપાયો   દ્વારકા સાયબર ક્રાઇમને મળી સફળતા   છેતરપિંડી આચરતા મુખ્ય સુત્રધાર દિલ્હીથી ઝડપાયો
1/3
દ્વારકાની હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ  બનાવનાર ઝડપાયો   દ્વારકા સાયબર ક્રાઇમને મળી સફળતા   છેતરપિંડી આચરતા મુખ્ય સુત્રધાર દિલ્હીથી ઝડપાયો
2/3
દ્વારકાની હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ  બનાવનાર ઝડપાયો   દ્વારકા સાયબર ક્રાઇમને મળી સફળતા   છેતરપિંડી આચરતા મુખ્ય સુત્રધાર દિલ્હીથી ઝડપાયો
3/3

દ્વારકાની હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવનાર ઝડપાયો 

દ્વારકા સાયબર ક્રાઇમને મળી સફળતા 
છેતરપિંડી આચરતા મુખ્ય સુત્રધાર દિલ્હીથી ઝડપાયો 
દેવભૂમિ દ્વારકા સહિત ભારતમાં હોટલ રિસોર્ટ ની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા મુખ્ય સુત્રધાર ને દિલ્હીથી દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો 

જિલ્લામાં ગુન્હાખોરી કરતા ગુનેગારો સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે આપેલી માહિતી અનુસાર દિલ્હીના 21,વર્ષીય રોનીત અજીતકુમાર,સિંધ નામના શખ્સ દ્વારા 30, જેટલી અલગ અલગ હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ તેમજ 40, જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરતો હતો. આ ઉપરાંત 

"text-align:" left;\"="">વેબસાઇટનુ કામ આપનાર વ્યક્તિ પાસે થી એક વેબસાઇટ ના 6,થી 7,હજાર રૂપિયા ઓનલાઇન લેતો હતો.

આરોપીએ 40, જેટલી ફેક ગુગલ એડ્સ પણ બનાવી હોવાની પણ કબૂલાત આપી હતી. આપને જણાવી દઈએ કે દેશભરમાં સાયબર ક્રાઈમના ગુનામાં જોરદાર ઉછાળો આવ્યો છે ભેજા બાજો અવનવી તરકીબો અને યોજના અપનાવીને લોકોને છેતરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ઠગબાજને ઝડપી પાડવામાં સફળતા મળી છે

રીપોર્ટર જયસુખ મોદી..
જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન