હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪, કલા અને સંસ્કૃતિ

નરેન્દ્ર મોદીનાં ચાહક આર્ટિસ્ટ ધર્મેન્દ્ર પંડ્યાએ પૂઠામાંથી બનાવ્યું નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ લોકસભા ચૂંટણી સમયે સ્ટેચ્યુ બન્યું આકર્ષણ

Posted 2 years ago with 170 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ઉમેદવારોનું ભાવી આવતી કાલે નક્કી થશે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા

નરેન્દ્ર મોદીનાં ચાહક આર્ટિસ્ટ ધર્મેન્દ્ર પંડ્યાએ પૂઠામાંથી બનાવ્યું નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ લોકસભા ચૂંટણી સમયે સ્ટેચ્યુ બન્યું  આકર્ષણ
1/2
નરેન્દ્ર મોદીનાં ચાહક આર્ટિસ્ટ ધર્મેન્દ્ર પંડ્યાએ પૂઠામાંથી બનાવ્યું નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ લોકસભા ચૂંટણી સમયે સ્ટેચ્યુ બન્યું  આકર્ષણ
2/2

નરેન્દ્ર મોદીનાં ચાહક આર્ટિસ્ટ ધર્મેન્દ્ર પંડ્યાએ પૂઠામાંથી બનાવ્યું નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ લોકસભા ચૂંટણી સમયે સ્ટેચ્યુ બન્યું 

આકર્ષણ 

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ઉમેદવારોનું ભાવી આવતી કાલે નક્કી થશે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે મતદારોને રિઝવા માટે કમર કસી છે એવામાં ઘાટલોડિયામાં રહેતા એક મતદારે વડાપ્રધાન ના વિકાસ ના કામો અને તેમનાથી પ્રેરાઈ ને તેમને આપવા માટે એક અનોખી ભેટ બનાવી છે.

લોકસભા ચૂંટણી પહેલાં PM નરેન્દ્ર મોદીનું વિશેષ સ્ટેચ્યુ તેમના દ્વારા બનાવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીનાં ચાહક અને આર્ટિસ્ટ ધર્મેન્દ્ર પંડ્યાએ પૂઠામાંથી બનાવ્યું નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ બનાવ્યું છે ૧૦ દિવસની મહેનતે કાર્ડ બોર્ડ માંથીઆ સ્ટેચ્યુ બનાવામાં આવ્યું છે.વેક્સ મ્યુઝિયમમાં ચોક્કસ માપ સાથે મૂર્તિ બનાવેલી છે પરંતુ અહી એક ધારણા નાં આધારે આ સ્ટેચ્યુ બનાવામાં આવ્યું છે.ઇકો ફ્રેન્ડલી કોરોગેટેડ બોર્ડ ની મદદથી વિશેષ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. 

ભારતીય જનતા પાર્ટીના અગ્રણીએ આ અવસરે કહ્યું કે 
વિશ્વનાં કોઈપણ દેશ કરતા ઓછા સીધા કરવેરા, સલામત સરહદો, તમારા અને મારા આત્મસન્માન ની રક્ષા, સંસ્કૃતી અને ધર્મનાં સ્થાનો પ્રજવલ્લિત થવા, ગરીબો, મહિલાઓ, યુવાનો અને નાના વેપારીઓને મજબૂત બનાવવા સહિતનાં સેંકડો પ્રકલ્પો થી તો આપ બરોબર જાણકાર છો,

 પરંતુ એ પર્યાપ્ત નથી એમ લાગતું હોય તો તેની આપૂર્તિ કોણ કરી શકે તેમ છે, કોની ગેરંટી પર તેના માટે વિશ્વાસ કરી શકાય એ પણ તમે બરોબર જાણો છો. વળી વાત ત્યાં જ આવી ને ઉભી છે કે તમારી એ સારી ભાવના ને સહેમતી મતદાન કરીને પ્રગટ નહી કરો તો, અફસોસ અને પશ્ચાતાપ અન્ય કોઈને નહી તમારે જ કરવો પડશે...!!

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.