હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.

Posted 1 year ago with 8 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બજેટ કોપી પણ સંસદ પહોંચી ગઈ છે. દેશમાં ઘણા સમયથી ફુગાવો વધતા મોંઘવારીનો સખત માર મધ્યમવર્ગ સહન કરે છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ   તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.
1/4
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ   તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.
2/4
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ   તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.
3/4
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ   તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.
4/4

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025-26નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 11 કલાકે સંસદમાં બજેટ રજૂ કરશે. આમ આદમીથી લઈ કોર્પોરેટ વર્લ્ડ બજેટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચી ચૂક્યા છે. તેમની સાથે રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરી પણ છે. 

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ   તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.

બજેટ કોપી પણ સંસદ પહોંચી ગઈ છે. દેશમાં ઘણા સમયથી ફુગાવો વધતા મોંઘવારીનો સખત માર મધ્યમવર્ગ સહન કરે છે. રોજબરોજની વસ્તુ, બાળકોનું શિક્ષણ, ઈંધણ, પરિવહન, આરોગ્ય સેવાઓ તમામ વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય જ નહીં ઉચ્ચ મધ્યમવર્ગ પણ મુશ્કેલી અનુભવી રહ્યો છે. આ સાથે સરકારની મફત સેવાઓ આપવાની યોજનાને લીધે ટેક્સપેયર્સ નારાજ છે અને તેમની પણ અપેક્ષા નાણા પ્રધાન પાસેથી છે.

બીજી બાજુ ખેડૂતો અને નાના ઉદ્યોગો પણ ભીંસ અનુભવી રહ્યા છે. સુરતનો હીરા ઉદ્યોગ, મહારાષ્ટ્રનો સાકર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, જેવી રોજગારી ઊભી કરતા ઉદ્યોગો પણ સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખીને બેઠા છે. આ તમામ વર્ગને રાહત આપવાની સાથે દેશની મહેસૂલી આવક પણ વધે અને સમતોલ જળવાઈ રહે તેવું અઘરું કામ નાણા પ્રધાને કરવાનું છે.

The budget has also reached the Parliament. The middle class has been bearing the brunt of rising inflation in the country for a long time. Not only the common man, but the upper middle class is also suffering due to the rising cost of everyday items, children's education, fuel, transportation, health services. At the same time, taxpayers are upset with the government's plan to provide free services and they also expect from the Finance Minister. On the other hand, farmers and small industries are also suffering. Employment generating industries like Surat's diamond industry, Maharashtra's sugar industry, textile industry, are also expecting relief from the government. Along with providing relief to all these sections, the Finance Minister has to do the difficult work of increasing the country's revenue income and maintaining balance.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.