હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

ચારુતર વિદ્યામંડળની ફાઇન આર્ટ્સ કોલેજોને રાજ્ય લલિતકલા અકાદમીનાં આઠ પારિતોષિકો મળ્યા રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત ચોસઠમા રાજ્ય કલા પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભાગ લીધો હતો

Posted 2 years ago with 53 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વલ્લભવિદ્યાનગરની ફાઈનઆર્ટ્સ કોલેજના કલાકારોએ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આઠ ઇનામો મેળવ્યા

ચારુતર વિદ્યામંડળની ફાઇન આર્ટ્સ કોલેજોને રાજ્ય લલિતકલા અકાદમીનાં આઠ પારિતોષિકો મળ્યા રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત ચોસઠમા રાજ્ય કલા પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભાગ લીધો હતો
1/2
ચારુતર વિદ્યામંડળની ફાઇન આર્ટ્સ કોલેજોને રાજ્ય લલિતકલા અકાદમીનાં આઠ પારિતોષિકો મળ્યા રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત ચોસઠમા રાજ્ય કલા પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભાગ લીધો હતો
2/2

ચારુતર વિદ્યામંડળની ફાઇન આર્ટ્સ કોલેજોને રાજ્ય લલિતકલા અકાદમીનાં આઠ પારિતોષિકો મળ્યા રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત ચોસઠમા રાજ્ય કલા પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભાગ લીધો હતોrn

કિશોર નરખડીવાળા, રાણપુરા શ્રુતિ, વણઝારા કેતન, ગોરફાડ ઋષિકાબેનrn

ઢોલરીયા યશ્વી, કાગડા મહંમદ બાકીર, પટેલ વંશ, ધામેચા રવિrn

વલ્લભવિદ્યાનગરની ફાઈનઆર્ટ્સ કોલેજના કલાકારોએ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આઠ ઇનામો મેળવ્યા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત ચોસઠમા રાજ્ય કલા પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભાગ લીધો હતો. 

તેમાં કળાકાર વિભાગ અને કલા સંસ્થાના વિધ્યાર્થીઓ અને બાળકો એવા ત્રણ વિભાગ હોય છે. જેમાં કળાકાર વિભાગમાં ઇપ્કોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઇનઆર્ટસના અધ્યાપક કિશોર નરખડીવાળા એ કલાકાર શ્રેણીમાં ચિત્રકલા વિભાગમાં રૂપિયા દસ હજારનું પ્રથમ ઇનામ પ્રાપ્ત કરેલ છે, 

આ ઉપરાંત કલા સંસ્થાના વિદ્યાર્થીઓના વિભાગમાં સીવીએમ કોલેજ ઓફ ફાઇનઆર્ટસના વિદ્યાર્થીઓ કાગડા મહંમદ અબીજર ભાઈ બાકીર ,ધામેચા રવિ, ઢોલરીયા યશ્વી, પટેલ વંશ કલા સંસ્થાના વિદ્યાર્થીઓની શ્રેણીમાં ચિત્રકળા વિભાગમાં અને ઇપ્કોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના વણઝારા કેતન પાંડુભાઇ,રાણપુરા શ્રુતિ પ્રકાશભાઈ એ ગ્રાફિક કલા વિભાગમાં અને ગોરફાડ ઋષિકાબેન ખેમાભાઈએ છબી કલા વિભાગમાં રોકડ ત્રણ હજાર રૂપિયાના ઇનામ મેળવી ઇપ્કોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટસનું અને સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનું ગૌરવ વધાર્યું છે વલ્લભ વિદ્યાનગરની ફાઈન આર્ટસ કોલેજો ઉત્તરોત્તર કલા જગતમાં નોંધનીય ફાળો આપવાની સાથે સાથે વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ કરી અને ગુજરાતમાં કલા શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે.

 તે બદલ વિજેતાઓને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલ સાહેબે, ચારૂતર વિદ્યા મંડળના મંત્રી શ્રી એસ.જી.પટેલે,ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલે , સહમંત્રી શ્રી તલાટી સાહેબ અને સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલ,શ્રી વિશાલભાઈ પટેલ,ડો એમ.જી.મન્સૂરી તેમજ સી વી એમ યુનિવર્સિટીના રજીસ્ટર શ્રી દર્શકભાઈ દેસાઈએ ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન પટેલ અને કોલેજના નિયામક ચિત્રકાર કનુ પટેલે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. પારિતોષિક વિજેતા વિધાર્થીઓને લલિત કલા અકાદમી તરફથી સ્કોલરશીપ પણ મળશે. કળાસંસ્થાના વિધ્યાર્થીઓએ પોતાની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ સર્જીને કોલેજોને, ચારુતર વિદ્યામંડળ અને વિધાનગરને ગૌરવ અપાવ્યું છે.

rn

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.