હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ધર્મ

માર્ચના અંતિમ 2 દિવસ કોના ખૂબ શુભ રહેશે

Posted 2 years ago with 9 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: માર્ચના અંતિમ 2 દિવસ ખૂબ શુભ રહેવાના છે. માર્ચમાં રવિ યોગ બનવાનો છે, આ યોગના બનવાથી તમારા ઘણા અટકેલા કાર્ય સફળ થશે.

માર્ચના અંતિમ 2 દિવસ કોના ખૂબ શુભ રહેશે
1/1

માર્ચના અંતિમ 2 દિવસ કોના ખૂબ શુભ રહેશે 

માર્ચના અંતિમ 2 દિવસ ખૂબ શુભ રહેવાના છે. માર્ચમાં રવિ યોગ બનવાનો છે, આ યોગના બનવાથી તમારા ઘણા અટકેલા કાર્ય સફળ થશે. 

ટૂંક સમયમાં જ વર્ષનો ત્રીજો મહિનો પૂર્ણ થવાનો છે. માર્ચ મહિનાના અમુક જ દિવસ બાકી છે. માર્ચ મહિનાના અંતિમ બે દિવસ ખૂબ શુભ રહેવાના છે. માર્ચમાં રવિ યોગ બનવાનો છે. રવિ યોગને ખૂબ શુભ યોગ માનવામાં આવે છે. 

માર્ચના મહિનામાં 30, 31 તારીખમાં રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. રવિ યોગ તમામ દોષોનો નાશ કરે છે. આ યોગમાં કરવામાં આવેલા કાર્ય તમને શુભ ફળ આપે છે. રવિ યોગમાં કરવામાં આવેલુ દાન તમને સો ગણુ થઈને મળે છે.

રવિ યોગમાં સૂર્ય દેવનો પ્રભાવ વધુ હોય છે. એવી માન્યતા છે કે તમે જે પણ કાર્ય રવિ યોગમાં કરો છો તેના સફળ થવાની શક્યતા વધુ હોય છે. રવિ યોગ 30 માર્ચ શનિવારે રાત્રે 10.03થી 31 માર્ચની સવારે 08.00 વાગ્યા સુધી રહેશે. રાત્રે 10.57 મિનિટથી લઈને પૂરુ 1 એપ્રિલનો દિવસ રહેશે. જે રાતે 11.12 મિનિટ પર સમાપ્ત થશે. 

માર્ચની સાથે-સાથે એપ્રિલ મહિનાની શરૂઆત પણ તમે આ શુભ રવિ યોગની સાથે કરી શકો છો. આ દિવસે કરવામાં આવેલા કાર્ય તમને સફળતા અપાવશે. આ યોગ દરમિયાન સૂર્ય પૂજા જરૂર કરો. જો તમે કોઈ પણ કાર્યને કરવાની મનોકામના રાખો છો તો આ યોગમાં કરી શકો છો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન