હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનો ખુલાસો. DGP વિકાસ સહાયે કહ્યું- આતંકવાદીઓ મૂળ શ્રીલંકન

Posted 2 years ago with 87 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ પહોંચ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનો ખુલાસો. DGP વિકાસ સહાયે કહ્યું- આતંકવાદીઓ મૂળ શ્રીલંકન
1/3
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનો ખુલાસો. DGP વિકાસ સહાયે કહ્યું- આતંકવાદીઓ મૂળ શ્રીલંકન
2/3
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનો ખુલાસો. DGP વિકાસ સહાયે કહ્યું- આતંકવાદીઓ મૂળ શ્રીલંકન
3/3

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા

DGP વિકાસ સહાયે કહ્યું- આતંકવાદીઓ મૂળ શ્રીલંકન
પાક.ના અબુના કહેવાથી સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર હતા.ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનો ખુલાસો

ગુજરાતમાં ફરી ISIS મૉડ્યૂલનો ખુલાસો
અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ પહોંચ્યા હતા. 

?

અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ ATSની ટીમે પકડ્યા હતા. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ કોઇ કામગીરી કરવાના ફિરાકમાં હતા. NIA સામે મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. 

આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. ગુજરાત ATSએ આ પહેલા પણ 2023માં ISIS મૉડ્યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. 

સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓએ પણ વધુ તપાસ હાથ ધરીને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થાય અને આતંકીઓ પાસેથી વધુ માહિતીઓ પ્રાપ્ત થશે તેવી માહિતી આપી હતી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.