હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, સામાજીક, ધર્મ

વસંત પંચમીથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, 144 વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ...આ દિવસે બની રહેલાં આ તમામ યોગની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે

Posted 1 year ago with 43 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ દિવસે મહાકુંભનું ચોથુ શાહી સ્નાન થશે અને આ સિવાય સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ, ઉત્તરા ભાદ્રપદ યોગ અને રેવતી નક્ષત્રનો યોગ પણ બનવા જઈ રહ્યો છે

વસંત પંચમીથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, 144 વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ...આ દિવસે બની રહેલાં આ તમામ યોગની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે
1/1

વસંત પંચમીથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, 144 વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ...

વસંત પંચમીનો તહેવાર હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે અને આ વખતે બીજી ફેબ્રુઆરીના દિવસે જ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની તિથિના વસંત પંચમીનો તહેવાર ઉજવાશે અને આ દિવસે મા સરસ્વતીની આરાધના કરનારાઓ પર મા સરસ્વતીની કૃપા વરસે છે અને આશિર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ આ વખતની વસંત પંચમી થોડી ખાસ રહેવાની છે, કારણ કે 144 વર્ષ બાદ આ વસંત પંચમી પર ખાસ યોગ બની રહ્યો છે. 

વસંત પંચમીથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, 144 વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ...આ દિવસે બની રહેલાં આ તમામ યોગની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે

આ દિવસે મહાકુંભનું ચોથુ શાહી સ્નાન થશે અને આ સિવાય સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ, ઉત્તરા ભાદ્રપદ યોગ અને રેવતી નક્ષત્રનો યોગ પણ બનવા જઈ રહ્યો છે. આ દિવસે બની રહેલાં આ તમામ યોગની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે વસંત પંચમીથી અચ્છે દિન શરૂ થશે અને આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા મળશે. કામના સ્થળે સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ધનલાભ થશે. મા સરસ્વતીની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂરી થશે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. મા સરસ્વતીની કૃપા અને આશિર્વાદ બની રહેશે. તમારી વાણીથી લોકો આકર્ષિત થશે. બિઝનેસમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે. જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકોને આ વસંત પંચમીથી ધનલાભ થઈ રહ્યો છે. પ્રેમ-સંબંધોમાં પણ મિઠાશ વધશે. તમામ વિવાદોથી સાવધાન રહો. આ સમયે વેપા કરી રહેલાં લોકોને સારો એવો લાભ થશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે.

મકર

મકર રાશિના વેપારીઓને વ્યવસાયમાં બમણો નફો મળશે. દુકાનદારોનું વેચાણ વધશે. વાહન ખરીદવાની શક્યતા છે. પરિણીત લોકોના લગ્ન જીવનમાં મધુરતા વધશે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. કોઈ મોટી ચિંતા દૂર થવા જઈ રહી છે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે. નાણાકીય સ્થિતિમાં પહેલા કરતાં સુધારો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તકો મળશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન