સમાચાર સારાંશ: રિપોર્ટ કાજલ વૈષ્ણવ ગાંધીનગર AICTE માન્ય કોલેજોનાં પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને વિવિધ ઓદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીગણે ભાગ લીધો હતો.
ગાંધીનગરની શ્રી જયરામ ભાઈ પટેલ મેનેજમેન્ટ,કોલેજ ખાતે સસ્ટેનેબ્લિટી-સફળતાનો માર્ગ:તકો અને પડકાર પર બે દિવસીય સેમિનાર સંપન્ન
ગાંધીનગરનાં પ્રવેશદ્વારે આવેલ શ્રી જયરામ ભાઈ પટેલ મેનેજમેન્ટ કોલેજ ખાતે તા.૧૦ અને ૧૧ ઓગસ્ટનાં સસ્ટેનેબ્લિટી પર બે દિવસીય નેશનલ સેમિનાર સંપન્ર થયો. AICTE અંતર્ગત VAANI (વિજ્ઞાન અને અનુસંધાન - પ્રાદેશિક ભાષાઓ દ્વારા રાષ્ટ્રીય એકીકરણ)સ્કીમમાં યોજવામાં આવેલ આ સેમિનારમાં ૭૦ થી વધુ AICTE માન્ય કોલેજોનાં પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને વિવિધ ઓદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીગણે ભાગ લીધો હતો.
વક્તા તરીકે મુંદ્રા પેટ્રોકેમનાં DGM સંદિપ થાનકી, ટોરેન્ટ ગેસનાં GM કાંક્ષીત મુન્શી, નિસર્ગ NGO નાં ફાઉન્ડર દિનેશ ઠાકર, TATA મોટર્સના DGM પારસ કોઠારી, સરદાર પટેલ યુનિવર્સિટીનાં પ્રોફેસર મિતેશ જયસ્વાલ, યુરોપા લોક્સનાં RSM સ્વપ્નિલ મહેતા અને ISTD અમદાવાદ ચેપ્ટરના VC અને કોલેજનાંજ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. તન્વી કોઠારીએ તેમનાં અનુભવો સંગે રસપ્રદ મહત્વપૂર્ણ માહિતી વ્યાખ્યાનો મારફતે આપી હતી.
ચિફ ગેસ્ટ તરીકે ડૉ. એન. ડી. શાહ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. કૃતિ પટેલે સ્થાન શોભાવતાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. SJPI MBA કોલેજનાં ઈન્ચાર્જ ડાયરેક્ટર ડૉ. જીજ્ઞા ત્રિવેદીએ સુચક હાજરી આપી હતી. સમગ્ર સેમિનારની ચિવટતાપૂર્ણ જવાબદારી ડૉ.હિના જોષી અને ડૉ.અનુશ્રી મહેતા એ ઉપાડી હતી.
Two-day Seminar on Sustainability - The Road to Success: Challenges and Challenges held at Shri Jairambhai Patel College of Management, Gandhinagar
Jai Ram Bhai Patel College of Management, Gandhinagar. A two-day National Seminar on Sustainability concluded on 10th and 11th August. Organized under the AICTE's VAANI (National Integration through Science and Research-Regional Languages) scheme, the seminar was attended by professors, students and employees of more than 70 AICTE approved colleges and various industrial units. The speakers included Sandeep Thanki, DGM, Mundra Petrochem; Kanshit Munshi, GM, Torrent Gas; Dinesh Thaker, Founder, Nisarga NGO; Paras Kothari, DGM, Tata Motors; Mitesh Jaiswal, Professor, Sardar Patel University; Swapnil Mehta, RSM, Europa Loks and Dr. Tanvi Kothari shared her experiences as well as interesting important information through lectures.
The chief guest Dr. એન. ડી. Shah and Dr. Kriti Patel provided the necessary guidance while locating the place. Director of SJPI MBA College, Dr. Trivedi was also present. Hina Joshi and Dr Anushree Mehta.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



