હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં

Posted 2 years ago with 63 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ને જંગી બહુમતી થી જીતાડવા તેમના સમર્થન માટે માનનીય BCCI ના સેક્ટરી જય શાહએ ગોતા વોર્ડના 32 TP માં વિષ્ણુધારા ગાર્ડન ખાતે વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે બેઠક કરી સંવાદ સાધ્યો હતો.

ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં
1/4
ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં
2/4
ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં
3/4
ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં
4/4

મોદીજીના નેતૃત્વમાં ભારતના યુવાધનને કૌશલ્ય વિકાસના અનેક અવસરો પ્રાપ્ત થયા છે.

ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં

ભારતના કૌશલ્યવાન યુવાનો આજે દુનિયાના વિકસિત દેશોના યુવાનોની સમકક્ષ રહીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરી રહ્યા છે.

યુવાનોને કૌશલ્યવર્ધન થકી ઉજ્જવળ ભવિષ્ય આપવાની છે- મોદીજીની ગેરંટી.

#ModiKiGuarantee

LOKSABHAELECTION 2024 ગાંધીનગર લોકસભાના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા ચૂંટણી પ્રચાર પુરજોશમાં 

ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ને જંગી બહુમતી થી જીતાડવા તેમના સમર્થન માટે માનનીય BCCI ના સેક્ટરી જય શાહએ ગોતા વોર્ડના 32 TP માં વિષ્ણુધારા ગાર્ડન ખાતે વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે બેઠક કરી સંવાદ સાધ્યો હતો.

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર 
પટેલે કઠવાડા, અમદાવાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, સાથી મંત્રીઓ અને ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપી હતી 

સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે 
અમદાવાદ ડાયમંડ એસોશિયેશન મેડિકલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સારવાર અને શિક્ષણ ક્ષેત્રે સુંદર કામગીરી થઈ રહી છે.  

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાના સુશાસનમાં દેશભરમાં સુગ્રથિત મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. છેલ્લાં સાત દશકમાં ન થયું હોય એટલું કામ છેલ્લાં એક દશકમાં મોદીજીના સુકાનમાં થયું છે. 

યોગથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધી આરોગ્યના અનેકવિધ આયામો સામાન્યજનની સેવામાં ઉપલબ્ધ બન્યા છે. 

સરકારના પ્રયાસોમાં સામાજિક સંસ્થાઓનો પણ સુંદર સહયોગ ભળ્યો છે, જેના લીધે જનસુખાકારીના કામોમાં બમણી ગતિ આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.