હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, ધર્મ

નવરાત્રીમાં જામનગર શહેરમાં રોયલ ટચ વાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી, સહિતના ઘાટ વાળા ગરબા જોવા મળશે.

Posted 1 year ago with 78 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ગરબીમાં ઉપયોગ થાય તેવા મોટા ગરબાની માંગ વધુ છે

નવરાત્રીમાં જામનગર શહેરમાં રોયલ ટચ વાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી, સહિતના ઘાટ વાળા ગરબા જોવા મળશે.
1/3
નવરાત્રીમાં જામનગર શહેરમાં રોયલ ટચ વાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી, સહિતના ઘાટ વાળા ગરબા જોવા મળશે.
2/3
નવરાત્રીમાં જામનગર શહેરમાં રોયલ ટચ વાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી, સહિતના ઘાટ વાળા ગરબા જોવા મળશે.
3/3

નવરાત્રીમાં જામનગર શહેરમાં રોયલ ટચ વાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી, સહિતના ઘાટ વાળા ગરબા જોવા મળશે.

જ્યારે ગરબાની પ્રિન્ટમાં જામનગરની ઝલક એટલે કે બાંધણીની પ્રિન્ટ આ ઉપરાંત પટોળા વર્ક,હેન્ડ વર્ક , તેમજ ગરબાની ઉપર શ્રીફળ સહિતની વેરાઈટીઓ લોકોની પહેલી પસંદ બની છે. શહેરમાં અંદાજે દર વર્ષે સાડા ત્રણ લાખ જેટલા ગરબાનું વેચાણ થતું હોવાનું ગરબા બનાવનાર વેપારીઓએ જણાવ્યું હતું. બજારમાં આ વર્ષે ગરબા 30 થી લઈને રૂ. 2100 સુધીના મળી રહ્યા છે.

નવરાત્રીમાં જામનગર શહેરમાં રોયલ ટચ વાળા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી, સહિતના ઘાટ વાળા ગરબા જોવા મળશે.

ગરબીમાં ઉપયોગ થાય તેવા મોટા ગરબાની માંગ વધુ છે .ચાલુ વર્ષે પ્રાચીન ગરબીમાં અને શેરી ગરબીમાં તેમજ ગરબી મંડળમાં ઉપયોગમાં લેવાતા મોટા ગરબા ની માંગ વધુ જોવા મળી છે આ વર્ષે માતાજીના મુખારવિંદ તેમજ લેસ ડાયમંડ મિરર વર્ક વાળા ગરબા લોકો ને વધુ પસંદ આવી રહ્યા છે આ સાથે જ મીડિયમ સાઇઝના ગરબાની માંગ વધુ છે 

Garba with royal touch has become the center of attraction in Jamnagar city during Navratri. This year Garba with ghats including Tomato, Calcutta will be seen in the market of Jamnagar.

While a glimpse of Jamnagar in Garbani print i.e. Bandhani print, in addition to Patola work, hand work, and varieties including Shrifal on Garbani have become the first choice of people. Garba-makers say that around 3.5 lakh garbas are sold in the city every year. This year, the market price ranges from Rs 30 to Rs. Up to 2100. The demand for large garba used in garba is more. This year, the demand for the large garba used in the ancient garbi and in the street garbi as well as in the garbi mandals has increased. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.