હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
English News, ગુજરાત, વેપાર

ગુજરાતમાં અમદાવાદ ખાતે જી-ક્રેન્ઝની નવી ઓફિસનું સાંસદ પુરષોતમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું. જી-ક્રેન્ઝ એ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ

Posted 1 year ago with 31 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: જી-ક્રેન્ઝ એ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ

ગુજરાતમાં અમદાવાદ ખાતે જી-ક્રેન્ઝની નવી ઓફિસનું સાંસદ પુરષોતમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું. જી-ક્રેન્ઝ એ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ
1/1

ગુજરાતમાં અમદાવાદ ખાતે જી-ક્રેન્ઝની નવી ઓફિસનું સાંસદ પુરષોતમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું. જી-ક્રેન્ઝ એ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ

જી-ક્રેન્ઝ એ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે. શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને ડિસેમ્બર 2022માં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આજ સુધીમાં બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર જયદિપસિંહ ગોહિલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ અને પ્રિતેશ શાહના સમર્થનથી, કંપનીએ ગુજરાત, બિહાર અને ઝારખંડમાં તેનો વિસ્તાર વધાર્યો છે.

વર્ષ 2024ના અંત સુધીમાં ભારતના ટોચના દસ લ્યુબ્રિકેશન ઓઈલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે. આ સાથે મીરા ઇરડા અને મુઝઝી પટેલ પર્ફોર્મસ એમ્બેસેડર તરીકે જોડાયા છે. 

ગુજરાતમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે હેડ ઓફિસ અંધેરી ઇસ્ટ, મુંબઈથી અમદાવાદમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. સમગ્ર ભારત માટેના તમામ કામો હવે અમદાવાદ હેડ ઓફિસથી જ ઓપરેટ કરવામાં આવશે. ઉપરાંત અમદાવાદમાં રોજગારીની મહત્તમ તકો ઉભી કરવામાં આવશે.

The new office of G-Cranz in Ahmedabad was inaugurated by MP Parshottam Rupala. G-Cranz is a fast-growing brand in the high-performance engine oil industry

G-Cranz is a fast-growing brand in the high-performance engine oil industry. The company started its journey with a commitment to provide the best and quality services and since its launch in December 2022, the brand has made remarkable progress. Under the visionary leadership of its Founder and Managing Director Jaideep Singh Gohil and with the support of Directors Digvijaysinh Gohil and Pritesh Shah, the company has expanded its reach in Gujarat, Bihar and Jharkhand.

The brand has ambitious plans to expand its operations in India's top ten lubrication oil markets by the end of 2024. Meera Irda and Muzzy Patel have been roped in as performance ambassadors. 

To provide the best services in Gujarat, the head office has been transferred from Andheri East, Mumbai to Ahmedabad. All the work for the whole of India will now be operated from the Ahmedabad head office. In addition, maximum employment opportunities will be created in Ahmedabad.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.