સમાચાર સારાંશ: મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિર ખુબ સુંદર રીતે બાળકોને શિક્ષણ પ્રવૃત્તિ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે
હિંમતનગર શહેરમાં મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
હિંમતનગર શહેરમાં મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સુંદર રજૂ કરી કરીને રાષ્ટ્રભાવનાને ચેતનવંતું બનાવ્યું

દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિર ખુબ સુંદર રીતે બાળકોને શિક્ષણ પ્રવૃત્તિ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે
સંસ્થા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે બાળકોના જીવનમાં ઉપયોગી થઈ પડે અને અને સ્વનિર્ભર થાય તેવું શિક્ષણ પણ આપવામાં આવે છે
હિંમતનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો , સંસ્થા સાથે સતત બાળકો માટે પ્રેરણાદાયી પ્રવુંતીઓ સાથે મહાનુભાવોએ બાળકોનો ઉત્સાહ વધાર્યો અને તેમણે રજુ કરેલા કાર્યક્રમને બિરદાવ્યો હતો. બાળકોને રાષ્ટ્રભાવના તિરંગાનું મહત્વ શું છે તે પણ આ પ્રસંગે હાજર હાજર રહેલા મહાનુભાવો એ સમજાવ્યું હતું
આજે દેશ આઝાદીનું જશ્ન મનાવી રહ્યો છે ત્યારે આઝાદીનું જશ્ન આપણા તિરંગા વગર તો અધૂરું છે. જ્યારે પણ દેશપ્રેમની વાત આવે છે ત્યારે સમગ્ર દેશ રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગમાં રંગાઇ જાય છે
Independence Day celebrated at Mamta Handicapped Shishu Vidyamandir in Himmatnagar city Independence Day celebrated at Mamta Handicapped Shishu Vidyamandir in Himmatnagar city On this occasion, children enlivened the spirit of nationalism by presenting beautiful cultural activities Independence Day is being celebrated across the country today Mamta Handicapped Shishu Vidyamandir is striving for the overall development of children besides educating children in a very beautiful way. The dignitaries present on the occasion also explained the importance of the national flag to the children.
Today, when the country is celebrating independence, the celebration of independence is incomplete without our tricolor. When it comes to patriotism, the entire country is painted in the three colours of the national flag
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



