હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

અમદાવાદમાં એસ.ટી બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે

Posted 1 year ago with 67 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દિવાળીના તહેવારને લઈને એસ.ટી બસોમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો છે.

અમદાવાદમાં એસ.ટી બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી   મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે
અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં
1/2
અમદાવાદમાં એસ.ટી બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી   મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે
8,340 જેટલી વધારની એસ.ટી. બસો દોડાવવા આવશે
2/2

અમદાવાદમાં (Ahmedabad). ST બસ ડેપો ખાતે દિવાળી (Diwali ) પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8,340 જેટલી વધારની (GSRTC)એસ.ટી. બસો દોડાવવા આવશે. દિવાળીના પર્વને લઈ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 

મોટાભાગના કંપની અને શાળા-કોલેજોમાં (vacation) રજા પડતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો પોતાના વતન જતા હોવાથી એસ.ટી બસ ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પર મુસાફરોથી ખચોખચ ભરાઈ ગયા છે.

અમદાવાદમાં એસ.ટી બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી   મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે

દિવાળીના તહેવારને લઈને એસ.ટી બસોમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 8,340 (extra) એકસ્ટ્રા બસો દોડાવાશે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. (Festival) તહેવાર ટાણે ખાનગી બસોની સાથે હવે એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે વસૂલાશે. 

દિવાળીની ઉજવણી કરવા માટે અમદાવાદથી વતન તરફ રવાના થઈ રહ્યાં છે, કાલુપુર (Railway station) રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી છે, ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. 

વહેલી સવારથી બુકિંગ ટિકિટ કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે, કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા છે. મસાફરોની ફરિયાદ છે કે, કલાકો સુધી લાઈનમાં ઊભા છતા પણ તત્કાલ ટિકિટ પણ મળતી નથી. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ (uttrpradesh )  મધ્ય પ્રદેશ (madhya pradesh) રાજસ્થાન (rajasthan) જતાં મુસાફરોને હાલાકી પડી રહી છે.

દિવાળીની ઉજવણી કરવા માટે અમદાવાદથી વતન તરફ રવાના થઈ રહ્યાં છે, કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી છે, ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. વહેલી સવારથી બુકિંગ ટિકિટ ( Ticket) કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે, કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા છે. મસાફરોની ફરિયાદ છે કે, કલાકો સુધી લાઈનમાં ઊભા છતા પણ તત્કાલ ટિકિટ પણ મળતી નથી. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જતાં મુસાફરોને હાલાકી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. જેને કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન