હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર ગયા વર્ષ કરતા આ વર્ષે ૧૮ ટકા પરિણામ વધુ સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર. રાજ્યમાં 9.17 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

Posted 2 years ago with 34 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે

ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર  ગયા વર્ષ કરતા આ વર્ષે ૧૮ ટકા પરિણામ વધુ સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર.  રાજ્યમાં 9.17 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
1/3
ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર  ગયા વર્ષ કરતા આ વર્ષે ૧૮ ટકા પરિણામ વધુ સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર.  રાજ્યમાં 9.17 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
2/3
ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર  ગયા વર્ષ કરતા આ વર્ષે ૧૮ ટકા પરિણામ વધુ સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર.  રાજ્યમાં 9.17 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
3/3

ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા જાહેર 

ગયા વર્ષ કરતા આ વર્ષે ૧૮ ટકા પરિણામ વધુ સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર 

Gujarat Board 10th Results | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધો. 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56% આવ્યું, આ રીતે રિઝલ્ટ ચેક કરો ફટાફટ. 

?ref_src=twsrc%5Etfw">May 11, 2024

નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 10માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.

ધો. 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
રાજ્યમાં 9.17 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા 
ગયા વર્ષ કરતા આ વર્ષે ૧૮ ટકા પરિણામ વધુ 
સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર 
ગાંધીનગર જીલ્લાનું ૮૭.૨૨ ટકા પરિણામ આવ્યું 
સૌથી ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો પોરબંદર 
પોરબંદરમાં ૭૪.૫૭ ટકા પરિણામ આવ્યું 
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાલોદ 
સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર ભાવનગરનું તલગાજરડા 
આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી 
વિદ્યાર્થીનીઓનું ૮૬.૭૯ ટકા પરિણામઆવ્યું 
વિદ્યાર્થીઓ ૭૯.૧૨ ટકા પરિણામ આવ્યું 
૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૭૦ 
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૧૩૮૯

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.